________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સત્ય સાધકે ! સત્ય તમારા શરીરમાં છુપાયેલું છે. તે આમામાં જ છે. તેની અંદર અનંત શક્તિ ભરેલી છે. તેની અવગણના કરી અન્યત્ર ક્યાં આત્માને શેધ છે. કંઠમાં ચિંતામણિ રત્ન છતાં અત્યંત દૂર પ્રદેશમાં ચિન્તામણિ શોધે છે. પ્રિય તત્ત્વસાધક ! તમે ઘરથી બહાર ગયા હો અને એવામાં તમને ખબર મળે કે તમારે ઘેર તમારા દેશના રાજા તમને મળવા આવ્યા છે. આ વાત તમે સાંભળી કે તુરત ધશમશ્યા હાંફતા હાંફતા આવી ઘરમાં જુએ છે; માર્ગમાં તમને કોઈ રેકે તે તેના ઉપર તમે ખીજાઈ જાઓ છો, અને ગૃહમાં પ્રવેશતાં જ તમે ડાફે મારતા આમ તેમ જુએ છે. પ્રથમ ખંડમાં ન મળતાં રાજા ક્યાં છે ક્યાં છે; એમ પૂછો છે? એવા અનેક રાજાઓ પણ જેની તુલનામાં ન આવે એવા અસંખ્યપ્રદેશી, અનંતાન, અને તદન, અનંતચારિત્ર, અનત વીચંના સ્વામી દેખાતા તમારા શરીરમાં બીરાજમાન છે. જેનાથી તમે જાણે છે, પ્રયત્ન કરે છે, એ આત્માજ પિતે પરમાત્મા શરીરમાં વ્યાપી રહેલ છે. સર્વ તીર્થકર કહે છે કે તેના તરફ લક્ષ આપે. એમ કહે છે તે પણ તમે તે તરફ લક્ષ આપતા નથી, અને તે વાતને સત્ય માનતા
www.kobatirth.org
For Private And Personal Use Only