________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ તીર્થકર પ્રભુ પ્રથમઅરિહંત તરીકે હતા ત્યારે સાકાર હતા અને પશ્ચાત શરીરને છોડી મુક્તિ પદ પામ્યા. હવે વિચારે કે નિરાકારનું તો પ્રથમ જ્ઞાન નથી. તે નિરાકાર
સ્વરૂપ કેવી રીતે ચિતવવું? તેનું ભાન નથી અને સાકાર પ્રભુ પરમાત્મા તીર્થંકરની મૂર્તિ વા પ્રતિમાનું ધ્યાન પૂજન ન કરવું તે કદાગ્રહી નિરક્ષરનું લક્ષણ છે, માટે સત્ય - ગિયોના પંથને અનુસરી ક્રમે ક્રમે પરમાત્મપદના શિખરે ચઢી શકાય છે. વળી જેમને યથાર્થ યોગતત્વવિત સગુરૂ પ્રાપ્ત હોય તે તેમની છબીનું આલંબન ગ્રહી ધ્યાન કરવું. ત્રાક કરો અને વૃત્તિ સ્થિર કરવી ભક્તિ અને શ્રદ્ધા સહિત તમે પ્રતિમા વા ગુરૂની છબી ઉપર ત્રાટક કરશે અને સંયમ સાધશે તે અગમ્ય ૫રમાત્મ સ્વરૂપ બોધના પાત્ર થઈ રહેશો. આ પ્રકારે બાહ્ય પ્રદેશમાં ત્રાટક કરી તમે અતરમાં એટલે નાભિનાસાગ્ર ત્રિપુટી વિગેરે સ્થાનમાં ત્રાટક કરજે, તમારી વૃત્તિ તે તે અંતના સ્થળે સ્થાપજે, અને ગમે તેવાં વિક્ષેપનાં કારણે ઉભાં થાય તે પણ વૃત્તિને શરીરની બહાર ફરવા દેતા નહિ, જેમ કૂપના દર્દૂરથી (દેડકાથી) કૂપની બહાર જવાનું નથી. અને કુવામાંને કુવામાં જ તેને રમણ કરવું પડે છે. તેમ તમારી વૃત્તિને લક્ષેલા આંતરસ્થાનમાં જ
www.kobatirth.org
For Private And Personal Use Only