________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
દૃષ્ટિ સ્થાપી ચિત્તવૃત્તિ સ્થિર કરો, સવારના પહેારમાં આચપ્રદેશમાં ત્રાટક કરા તે પશ્ચિમ દિશાના આકાશ તરફ દૃષ્ટિ સ્થિર રાખી એકાગ્રમન કરો અને સાંજરે પૂર્વદિશાના આકાશ તરફ દ્રષ્ટિ રાખી ત્રાટક કરજે. ત્રાટક એક કલાક લગભગ થતાં પીળા કાળા લાલ રંગી એરગી ગેાળાએ દેખાશે, પણ તેમાં જેવા તરફ લક્ષ દેશે નહિ અને આગળ વધો, ઉત્સાહ વધારજો, હું સર્વ કરીશ એવી હિમ્મત રાખજો.
ખાર્થે ત્રાટક આકાશમાં કરતાં ન ફાવે તે પ્રભુની મૂર્તિ સામુ એકી નજરથી દેખી સ્થિર ચિતíત્ત રાખજો. પ્રભુની એટલે તીર્થંકરની મૂર્તિના સામું ોઇ ત્રાટક કરવાથી અનેક ગુણ ઉત્પન્ન થાય છે, પણ યાદ રાખવું કે જ્યાં કાઇ હોય નહીં ત્યાં આ પ્રમાણે મૂર્તિના સામુ જોઇ પ્રભુ સ્વરૂપ મૂર્તિને ધારી એકી નજરે હાલ્યા ચાલ્યા વિના જેઇ રહેવું. પ્રભુની એટલે તીર્થંકરની કાઇ પણ નાની યા મેટી છમ્મીના ઉપર પણ વૃત્તિ સ્થિર થવા ત્રાટક કરવે, અને પરમાત્માના ગુણાનું સ્મરણ કરવું. ત્યારે શું તમે મૂર્તિને પણ માનનારા છે? હા. અવશ્યજ. પરમાત્મા તીર્થંકરના સ્વરૂપને ધ થવા મૂર્તિપૂજા એક દ્વાર છે. અને તેથી તે
www.kobatirth.org
For Private And Personal Use Only