________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર પણ ટીપે ટીપે ભરાય છે, તેમને પ્રથમ નિશાળમાં બેસીને નિવડે એકડે કાઢતાં કેટલી મહેનત પડતી હતી તેને ઠેકાણે હાલ તમે કેટલી જ્ઞાનની ઉચ્ચ સ્થિતિ મેળવી છે. એ શું ભૂલી ગયા ? માટે પૈર્ય ધરે, અભ્યાસ કરે, અભ્યાસ અને વૈરાગ્યવડેજ આ મનમાં ઉઠતા વિક્ષેપને જય કરવા ઉધાગી થવું ઘટે છે. અભ્યાસ અને તેની પુષ્ટિ કરનાર વૈરાગ્યવડે મનને જય કરે, લેશ પણ કઠીન નથી. શું તમારા હૃદયમાં પાછો બહિરાત્મભાવ (સંસારભાવ) સ્પર્યો છે ? વિકારેને હદયમાં પ્રવેશ થયેલ અનુભવાય છે? ચિંતા અને ભય વડે પાછા તમે વ્યાકુળ થયા છો ? કંઈ હરકત નથી. પુન: સાવધાન થાઓ, નેત્ર મીંચે, અને પુન: આત્મભાવના કરે. તમે જાણે જ છે કે એકના એકજ વિચારને પુન:પુનઃમગજમાં મનન ક્યથી તે વિચારના સંસ્કાર દૃઢ થતા જાય છે. અને તે વિચારથી ભિન્ન પ્રકારના વિચારને સંસ્કાર દુર્બળ થતા જઈ પરિણામે નિર્મળ થઈ જાય છે. આથી પરમાત્મસુખની ઈચ્છાના વિચારેને પુનઃપુનઃ મનમાં ખુરાવ્યા કરવા અને વિરોધી વિચાર રે કે તેના પ્રતિ અલક્ષ કરી આપણે ઈલે અનુકૂળ વિચાર જુરાવો, અને તેમાં વૃત્તિને જોડવી, મ
www.kobatirth.org
For Private And Personal Use Only