________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
એમ ત્રણવાર ચારવાર કે વિશેષવાર મુખેથી ઉચ્ચાર કરી તેને અ ચિંતવજો. તમારી વૃત્તિમાં ફેરફાર થશે અને તમે! જાણે અંતરંગમાં નવીનશાંતિ અનુભવતા હશે એમ દેખાશે.
ઉપરના વચનના ભાવમાં જેટલા કાળ સફેલ્પરહિત શાંત રહેવાય તેટલો કાળ રહેવું પછી વૃત્તિની વ્યગ્રતા થતાં પ્રાણાયામ પાંચ સાત મિનિટ કરવા તે પછી નિઃસપાવસ્થામાં યથાશક્તિ પ્રવેશ કરવા. જે નિઃસફલ્પ અવસ્થા પૂર્વ સિદ્ધ થવી અત્યંત કફીન ભાસતી હતી. તે હવે આ પ્રકારે નિત્યભાવના કરતાં કઇક અંશમાં સધાતી હેાય એમ અનુભવ થશે.
અનંત જન્મથી પેાતાને અહિરાત્મભાવ તે દૃઢ યેા છે. એવા સાધકને માસ વા મે માસના અભ્યાસથી અહિરાત્મભાવનું વિસ્મરણ થઇ અંતરાત્મભાવ અખંડ જાગ્રત રહે એ બનવું અશક્ય છે. અનંત ભવના અભ્યાસથી દ્રઢ થઇ ગએલા અહિરાત્મભાવના સંસ્કારા અંતરાત્મભાવની ભાવના કરતાં છતાં પણ તેના હૃદયમાં રહી રહીને સ્ફુરે છે. વ્યવહાર કાળમાં સાંસારિક કાર્ય કરતાં હૃદયમાં પડેલા વિષય-મેાજ શાખના સ`સ્કાર। દુલ થવા છતાં
www.kobatirth.org
For Private And Personal Use Only