________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ખજો, આમ સંધ્યા સવાર મધ્યાન્હ અને રાત્રે આ અનુક્રમ પ્રમાણે વીશ વીશ પ્રાણાયામ કરો. એ ત્રણ મહીનાની સતત ક્રિયાથી તમારા જીવનમાં ઉચ્ચ ફેરફાર માલુમ પડશે. આવાને ખારાક સૌંપત્તિ પ્રમાણે ઠીક રાખો. તેમાં પણ દૂધ ઘીને મહાવરા રાખો. મળસાફ ઉતરે એટલું અત્ર જોવાનું છે. આ પ્રમાણે ક્રમ ખાર મહીના સુધી પ્રથમ ગ્રહસ્થાવાસમાં હાવતા ચલાવે.
તમારી આ પ્રક્રિયાની શરૂઆતમાં સૂચના કે તમે સજીવેા ઉપર પ્રેમભાવના રાખતાં શીખો. જગમાં કાઇ હાથી હાય, કીડી હોય, મ કેાડી હોય કે નાના સરખા આવા હાય તો પણ તેના ઉપર નિરતર પ્રેમભાવ રાઅવા જોઇએ. શત્રુ અને મિત્ર સનું હિત ઇચ્છે, પણ અહિતતા કાઈનું નજ ઇચ્છા અને સ્મરણમાં રાખે કે તમારા અંતઃકરણના દોષથી તમેા શત્રુનું ભલું ઇચ્છતા નથી. શત્રુનું ભલું થા માટે ઈચ્છતા નથી, જો તમારૂ મન દોષીલું રહે છે, અને તે દોષીલા મનથી તમે। દોષ રહિત શી રીતે થઇ શકશે. સ` દેષ, મનના કાઢી નાંખો. જ્યાં સુધી તમારૂં મન દોષી છે ત્યાં સુધી તમે। પ્રેમસ્થાન શી રીતે બની શકેા, સર્વ જીવના ઉપર શુદ્ધ પ્રેમ વર્ષાવે ! ત્યારે
www.kobatirth.org
For Private And Personal Use Only