________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
થઇ જીવન પાષાય છે તે ચેાગીએ સારી રીતે જાણી
શકે છે.
પ્રાણાયામ શી રીતે કરવા.
ઈડા એટલે ડાબી નાસિકાથી પ્રથમ વાયુ ઉદરમાં પૂરજો, અને જ્યાં સુધી ગભરામણ થાય નહીં ત્યાં સુધી રહેવા દે પશ્ચાત્ પીંગળા એટલે જમણી નાડીથી ધીમે ધીમે વાયુ બાહિર કાઢો. પાછા પીંગળાનાડીથી વાયુપૂરી કુંભક કરો અને રેચક કરી ઈડા નાડીથી વાયુ હળવે હળવે અહાર કાઢો. પાછા ઇડાથી વાયુ પૂરી કુંભક કરી પાંગળાથી રેચક કરી બહાર કાઢો પાા પીંગળાથી વાયુ ઉદરમાં પૂરી કુંભક કરી ઇડાથી રેચક કરી વાયું બહાર કાઢો. એ અનુક્રમે વીશ પ્રાણાયામ કરવાના વા ૨૫-૩૦ પ્રાણાયામ કરવાને મહાવરા રાખશો. પૂરક કરતાં પ્રત્યેક સમયે ૭% અર્જુને માનસિક ઉચ્ચાર કરો. અને કુંભક વખતે પ્રત્યેક કાળે ( દરેક કુંભકકાળ) હું આત્મસ્વરૂપમય છું. એમ માનસિક અપ સ્મરણ કર્યો કરજો અને રેચક એટલે વાયુ બહાર કાઢતી વખતે સર્વ અશાંતિને દૂર કરુ છું આ પ્રમાણે માનસિક જાપ પ્રત્યેક રેચકમાં કરો. આસન પદ્માસન કે સિદ્ધાસને દૃઢ રા
www.kobatirth.org
For Private And Personal Use Only