________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવા શ્વાસ નલીકામાં પ્રવેશ કરતી નથી. ત્યાં સુધી તે કેફસામાં પ્રવેશ કરવાને કદી એગ્ય થતી નથી. કેઈ પ્રસંગે નાસિકાયંત્રને ગણકાર્યા વિના કચરે આગળ જાય છે ત્યારે અંતરની શક્તિ છીંક લાવીને ફેફસાંનું રક્ષણ કરે છે, અને એક ધકકો મારીને મળને બહાર કાઢી નાંખે છે.
આપણા નિત્યના પીવાના જળમાં અને જળની વરાળ કરીને તે વરાળ બનાવેલા પાણીમાં જેટલો ભેદ પડે છે. તેટલો જ ભેદ બહારની હવામાં અને નાસિકાદ્વારા શુદ્ધ થઈને ફેફસાંની અંદર ગયેલી હવામાં છે, એક સ્વચ્છ હવા છે. બીજી અસ્વચ્છ હવા છે, મુખથી શ્વાસ લેનાર અશુદ્ધ હવા ગ્રહણ કરે છે. અને નાસિકાથી શ્વાસ લેનાર શુદ્ધ હવા ગ્રહણ કરે છે. કેટલાક લેકે નાસિકાના છિદ્રારા જળ પીવે છે. અભ્યાસ વધતાં એક ઝારી જળથી ભરી તેનું નાળચું નાકના છિદ્રમાં મૂકી આખી ઝારી સુખ પૂર્વક પી શકાય છે. આથી ચક્ષુના તથા મસ્તકના વિવિધ વ્યાધિઓ નાશ પામે છે.
સમજો કે હવે નાસિકાઠારા શ્વાસોશ્વાસ લેવાનો કેટલો જીવનને સુધારે છે ? ત્યારે હવે પ્રાણાયામ કરવાથી આખા શરીરના આંતરડામાં ફેફસામાં કેટલો બધે ફેરફાર
www.kobatirth.org
For Private And Personal Use Only