________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ગનું સારી રીતે અનુભવથી વર્ણન કર્યું છે. પ્રાણાયામની ક્રિયામાં તેઓ મહા સમર્થ હતા. એકવીસ પાટે મૂકાવી એકવીસમી પાટ ઉપર બેસી નીચેની સર્વ પાટો કાઢી નંખાવી, આકાશમાં અધર રહી લેકને ઉપદેશ પણ પ્રાણને નિરાધ કરી આપતા હતા. એ શું સૂચવે છે ? તેઓ પ્રાણયામ અનેક પ્રકારને જાણતા હતા, અને દરેક નાડીઓના પ્રાણને સ્તંભન કરવાની સૂક્ષ્મ કળાઓ દ્રઢ સાહસથી તેમણે પ્રાપ્ત કરી હતી. શ્રીચિદાનંદ વા કપૂરચંદજી મહારાજ પણ આત્મશક્તિ તરફ વળતાં પ્રાણાયામની સારી ક્રિયા કરી શકતા હતા, અને તે ગિરાજની પદવી પામ્યા છે. તેમણે ચિદાનંદ સ્વદય નામનો ગ્રંથ બનાવ્યું છે તેની અંદર સ્વર સંબંધી પોતાના અનુભવ પ્રમાણે સારૂ ખ્યાન આપ્યું છે અને તેમાંના લેખ સર્વ તે પ્રમાણે અનુભવથી ખરા પડે છે, થેડા સૈકાથી જૈનોમાંથી આધ્યાત્મિક વિદ્યા નષ્ટ થઈ અને થતી જાય છે. જૈનમાં કઈ તે સંબંધી કઈ પ્રયત્ન કરે છે તે કેટલાક મૂખનંદે એમ કહે છે કે આવે તો આપણામાં નહોતું. પણ તે જાણતા નથી કે કેવલ જ્ઞાનની દ્રષ્ટિમાં ક્યી બાબત અજાણ છે ? શું પ્રાણાયામ કરવાની ક્રિયા જેનામાં નથી. એમ કાઈ કહેશે ના
www.kobatirth.org
For Private And Personal Use Only