________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયત્નમાં તમને કા વિક્ષેપ પાડે નહીં તેમ પ્રથમથી સગવડ કરી રાખેા. કાઈ ગમે તેવા અગત્યના કામ માટે મળવા આવે તે પણ તેને મળશે નિહ.
જે સ્થાનમાં તમે! બેસે તે સ્થાન સ્વચ્છ હવાવાળુ રાખજો, અન્યજનેાના શબ્દો સંભળાય નહીં તેવી સગવડ કરજો. દશાંગપ વિગેરે કરો, પશ્ચાત્ બીછાનું ગરમ વાપરો, હૃદયમાં ઉત્સાહની જાગૃતિ કરી સદ્ગુરૂનું કેટલીક વખત સુધી સ્મરણ કરી પચાંગનમસ્કાર મનેાદ્વારા કરો. હવે તમે તમારા આત્માપ્રતિ વૃત્તિ દારો, આત્મસ્વરૂપને અનુભવ સર્વથા પ્રકારે અક્રિય થવાથી થાયછે, અને સવથા પ્રકારે શરીર, છિદ્ર અને મનને ક્રિયારહિત સ્થિર કરવાં. સ્થિર થતાં મનમાં વિચારા જુદા જુદા સંપાસપ પ્રવેશ કરશે તેને આત્મપ્રતિ લક્ષ દેશ વારો. જ્યારે તમે શરીરને કાઇ પણ ક્રિયા કરવા દેતા નથી. પણ તેને એકજ સ્થિતિમાં લાંબે સમય પડી રહેવા દેછે, ત્યારે ઇંદ્રિયા તથા મન આપેઆપ અર્ધ ક્રિયારહિત થઇ જાયછે. એ તમે જાણતાજ હશે. આથી શરીરને અક્રિય કરવા માટે પદ્માસન વા સિદ્ધાસન કે એવું બીજું કૈાઇ આસન, ચેગનું તમને અનુકૂળ લાગે તે કરો.
શરીર અવયવેને
www.kobatirth.org
For Private And Personal Use Only