________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કેમ થવું તે કળા તમે સિદ્ધ કરી એમ નક્કી જાણવું. આ કળા સિદ્ધ કરવામાં સર્વ મુશ્કેલીઓ રહેલી છે.
તમને આ કળા સિદ્ધ કરવાની સાચી આતુરતા છે ? તેને તમારા અંતઃકરણમાં વિશ્વાસ છે ? તે સંબંધી પ્રયત્ન કરવાને તમે કટિબદ્ધ થયા છે ?
તમારા આત્મસ્વરૂપને તમારે અનુભવ કરે છે ? તમને નિત્ય સંતાપ આપતાં અતૃપ્તિ અને અસંતોષને તમારે તિરસ્કાર કરે છે ? અન્યજનેની પરતંત્રતા ત્યજીને સ્વતંત્ર સ્વાભાલંબી થવાની તમારી ઈચ્છા છે ? પ્રયત્ન માટે જે સમયને ભોગ આપવો પડે તે આપવા ઉત્સાહ મજબુત ધરાવે છે ? અબૈર્યપણું છેડીને ફળની આશાએ ધૈર્ય ધરવાની પ્રતિજ્ઞા તમે કરે છે ? કાલથી પ્રયત્ન કરીશું એવા દરીદ્રીના વાયદા છોડી દેઈ આજથી જ પ્રયત્ન કરવાને તમે સાવધાન થયા છે ? જો હા તે લાપૂર્વક શ્રવણ કરે.
પ્રાતઃકાળે નિત્ય તમે ઉઠતા હો તે કરતાં અર્ધો કલાક વા કલાક વહેલા ઉઠે. તમારી નિત્યક્રિયાઓ શાંતથી કરે. પછી આત્મસ્વરૂપનું અર્ધો કલાક વા કલાક સંશોધન કરવાના નિશ્ચયથી એકાંત સ્થાનમાં પ્રવેશે. તમારા આત્મિક
www.kobatirth.org
For Private And Personal Use Only