________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
અવ્યાબાધ, અનવગાહી, અગુરૂલપરિણામી, અતી દ્રિય, અપ્રાણી, અયોનિ, અસંસારી, અમર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિદ્ધ, અનાસ્ત્રવ, ચિદ્ધન, આનંદધન, અશોક, લોકાયાકનાયક, સત્સ્વરૂપ, એવે. આત્મા તવે. પણ પણ સસાર અવસ્થામાં કર્મોના યોગે સર્વ ઋદ્ધિ તિાભાવે રહી છે. તેથી આવિાવે પોતાની શિતના ઉપયોગ કરી શકતા નથી. વળી જેમ.તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. પુલમાં સુગધ જેમ વ્યાપીને રહી છે. શેલડીમાં જેમ રસ વ્યાપીને રહ્યા છે. તેમ આત્મા આ દેખાતી એ કાયામાં અસખ્યપ્રદેશરૂપવ્યકિતથી વ્યાપી રહ્યા છે. વળી તે આત્માને ચાર પ્રમાણથી તથા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નગે એવી રીતે ષડ્ દ્રવ્યમાંથી પેાતાના આત્માને ઉપાય જાણે, અનાદિકાળથી પુદ્ગળ દ્રવ્યના પર્યાયરૂપ અષ્ટકમ આત્માને લાગ્યાં છે, અને તેથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, અને તેથા આત્મા રાગ દ્વેષના યોગે પરભાવ રંગી તથા પરભાવ સગી થયા છે, તેથી પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે. પણ કાળલિયોગે સદ્ગુરૂ દ્વારા જ્યારે જ્ઞાન પ્રર્યું ત્યારે જાણ્યું કે હું આત્મા એક છું, અને સર્વ સંસારભાવથી ત્યારે છું. હું આજ સુધી અજ્ઞાનથી પરવસ્તુમાં રાચ્યા . માચ્યા થકે
www.kobatirth.org
For Private And Personal Use Only