________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
રહ્યા. હવે હું દુ:ખના કારણેાને પેાતાનાં માની રાગ દ્વેષમાં ભળી કેમ સંસારમાં બધા; મારા આત્માના સ્વરૂપમાં મારે રમવુ ચેાગ્ય છે, એમ ભેદજ્ઞાનથી સ્વસ્વરૂપને વિવેકથી જુદા પાડતા આત્મા વાદિક નવતત્ત્વની શ્રદ્ધા કરે, અને સંસારથી ત્યારે અતી રહે, તેવા જે વૈરાગ્ય તેને જ્ઞાનભિત વૈરાગ્ય કહે છે.
એવા જ્ઞાનગર્ભિતવૈરાગ્યથી આત્મા, અલ્પકાળમાં સકળ કર્મીને ક્ષય કરે છે, અને પૂર્વોક્તકથિત જ્ઞાન અને વૈરાગ્યથી આયિકભાવે પૂર્વકને ભાગવતે પણ આત્મા કુને ખાંધી શકતે નથી. ज्ञानस्यैवहि सामर्थ्य, वैराग्यस्यैव वा किल । ચાપિ ર્મમિ: મ, મુલ્લાનેવિન વષ્યતે ॥॥
ભાવાર્થ ઉપર કહેવાયા છે. સાધકવે વૈરાગ્ય અને અભ્યાસથી મનને વશ કરવું. ત્રણ પ્રકારના વૈરાગ્ય પણ પ્રસંગે આવ્યા તેથી તેનું વર્ણન કર્યુ. હવે એ મનને એકદમ વશ કરવાનું સાહસ કરીએ તા કિંદ તે પોતાના વશમાં આવે નહીં, પણ જેમ વક્રતાથી તથા અશ્વને ધીમે ધીમે યુક્તિકળાથી વશ કરી શકાય છે, તેમ મનપી હાથીને પણ હળવે હળવે કળાયુક્તિ ઉપાયથી વરા કરી શકાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only