________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ નંદનો ભકતા થાય છે. તથા વળી ક્ષાયિક ભાવે સર્વ આત્મગુણ સંપદા પ્રગટ થવાની પૂર્વે પણ અનુભવજ્ઞાન યોગે ઘટમાં નિજગુણ ભોકતા આમા થઈ ક્ષણે ક્ષણે અનંત સુખનો અનુભવ કરે છે. ઈતિ વિશેષપરમાર્થસ્તુ જ્ઞાનિગમ્યું એવું અનુભવ મિત્રનું માહાભ્ય છે. જેનું શ્રવણ કરતાં પણ અનેક પ્રકારની ઉપાધિ અને દુઓ નાશ પામે છે, અને આત્મા શાંતિ ભોગવે છે. શ્રી આનંદધનજી ગી કરેલું અનુભવ મિત્રનું વર્ણન સાંભળી હે પ્રિયસાધક તું આત્મસ્વરૂપના માર્ગે ચાલી દુઃખ વેઠીને સતપુરૂષોની સંગત કરીને પણ અનુભવ મિત્રને ઓળખજે, અને તેને પ્રેમથી ભટજે, અને તેને આગળ કરી આત્મસ્વરૂપના માર્ગો પતાના નિર્ભય દેશમાં ચાલજે. ચાલતાં ચાલતાં નીચે લખેલી હિતશિક્ષાનું સ્મરણ કરજે. स्वस्थ चित्ते चालवु त्यां, मोह घाटी भेदवी; घाट अवघट उतरीने, आत्मसत्ता वेदवी. जीवडा,१ चित्तनिज उपयोगमांही, रात्री दिवस चालजे; पामीप्रेभे देश तारा, निजस्वरूपे म्हालजे जीवडा.२
સ્વસ્થ ચિત્તથી એટલે જેટલી પરવસ્તુ છે તેનાથી ચિન ખેંચીને એક આત્માની શુદસ્વરૂપમાં જ ચિત્ત સ્થાપીને
www.kobatirth.org
For Private And Personal Use Only