________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અપ્રમાદદશાએ ઉપયોગ રાખી સ્વસ્વરૂપ પ્રતિ ક્ષણે ક્ષણે સાધકદશાએ જવાનું છે. અને હે ભવ્યાત્મા ! ચાલતા મે રાજાના લશ્કરની અવટવાટીભેદીને જવાનું છે. માટે પેાતાના સ્વરૂપમાં લક્ષ્ય રાખી મન વચન અને કાયાના યોગને વેપાર રૂંધી નિવિકલ્પદાને ગ્રહી ચાલજે, એટલે મેઘાટી ભેદાઇ જશે, હવે એવા મેહને અવઘટ ઘાટ - તરીને એટલે તેને પારપામીને શુદ્ધ આત્મસત્તા પેાતાની જેવી છે તેવી તારે વૈદવી, એમ વળી શિક્ષા આપતાં કહે છે કે પેાતાના આત્માના ઉપયોગમાં તું ચિત્ત રાખજે, કારણ કે ચિત્ત મર્કટ સમાન છે. ધડીમાં પાતાળમાં તે ઘડીમાં આકાશમાં એવી તેની 'ચળ સ્થિતિ છે, અગ્નિ કરતાં વાયુની તીવ્ર ગતિ છે અને વાયુ કરતાં વિજળીની અતિવેગવાળી ગતિ છે, અને વીજળી કરતાં પણ મનની ઘણીજ વેગવાળી ગતિ છે. ત્યારે એવા મનને શી રીતે વશ કરવું? શી રીતે યુક્તિ કરવાથી પેાતાના વશમાં રહે તે તેને ઉપાય કહે છે કે તીવ્રવરાગ્ય તથા અભ્યાસથી મન વશ થાય છૅ. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે તીવ્રવૈરાગ્યની શીરીતે પ્રાપ્તિ થાય ? ઉત્તરમાં સમજવાનું કે સદ્ગુરૂ સંગતિ અને શાસ્ત્રાનું પુનઃ પુનઃ વાચન કરવાથી વૈરાગ્ય પ્રગટે છે, અને સસા
www.kobatirth.org
For Private And Personal Use Only