________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
માટે તેનાથી આત્માનું સ્વરૂપ સાક્ષાત્ અનુભવાતું નથી, પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જન્ય અને કેવળ જ્ઞાનનું હેતુ એવું અનુભવ જ્ઞાન છે, તેથી શુદ્ધ આત્મસ્વરૂપ ભાસે છે, એવું અનુભવજ્ઞાન જાણવું, નૈયાયિકાએ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન શું છે. પણ તે તે પરાક્ષ જ્ઞાન છે. ઈંદ્રિય જન્ય જ્ઞાનનો મિત્ર જ્ઞાનમાં તથા શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. મતિ અને શ્રુતથી આત્માનું સ્વરૂપ કંઇક જાણી શકાય છે પણ તે પરાક્ષપણે છે. આત્માર્થી જીવને સાધક અવસ્થામાં પણ પ્રત્યક્ષપણે જ જેમ તેમ આત્મજ્ઞાન કરાવનાર તથા નિશ્ચય કરાવનાર વળજ્ઞાનના સરખું અનુભવજ્ઞાન છે. એવે અનુભવ જ્ઞાનના મહા અદ્ભૂત પ્રભાવ છે, તે અનુભવ જ્ઞાન ક્ષણે વળ જ્ઞાનરૂપી સૂ, હૃદયમાં ઉગ્યે હેય એવું ગેાલી રહ્યું છે.
નય તથા નિક્ષેપા પણ આત્માનું પરાક્ષપણે નાન તથા શ્રદ્ધા કરાવી આપનાર છે, માટે તે પ્રત્યક્ષપણે જ જેમ તેમ ભાસન તથા નિધાર કરાવી આપનારી નય, નિક્ષેપા, તથા પ્રમાણ નથી. માટે આનંદઘેનજી મહારાજ કહે છે કે નય, નિક્ષેપા અને પ્રમાણ પણ સાધકવરે આત્મજ્ઞાનમાં તથા તેની શ્રદ્ધામાં પરાક્ષપણે પ્રસરે છે. એટલે
www.kobatirth.org
For Private And Personal Use Only