________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા જાણવામાં કારણીભૂત થયું, તેમ સુત્ર સિદ્ધાંતમાં પણ આત્માનું વર્ણન કર્યું છે, આત્મા અરૂપી છે, જ્ઞાની છે, અનંત ગુણુ ધારક છે. એમ પરાક્ષપણે આત્માની અસ્તિતાની સિદ્ધિ કરાવી આપનાર. તથા તેનું જ્ઞાન કરાવનાર મને આગમપ્રમાણ કારણીભૂત થયું. તેમ વળી જેમ આકાશ નિરાકાર છે, તેમ આત્મા પણ નિરાકાર છે. જેમ આકાશ નિર્લેપી છે, તેમ આત્મા પણ નિલે પી વસ્તુત: તેની સત્તાથી જોતાં છે, એમ ઉપમાન પ્રમાણથી પણ પરેશ ક્ષપણે આત્માનું જાણપણું થયું, તેમ શ્રદ્ધા પણ થ, એમ સાધક અવસ્થામાં વર્તાતા જીવને મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનાલખીપણે પૂર્વ કહ્યાં એવાં પ્રમાણે પણ પરેાક્ષપણે આત્મા ને જણાવે છે, તથા તેની અદા કરાવે છે. પ્રત્યક્ષ પ્રમાણ તા હાલના વખતમાં નથી. કેવળજ્ઞાન તથા વળદન પ્રત્યક્ષ પ્રમાણ જાણવાં. અવધિજ્ઞાન અને મન:પર્યાવજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. હાલ તે અનુમાન, આગમ. ઉપમાન, એ ત્રણ પ્રમાણ આ ક્ષેત્રમાં વતા વેને પ્રવત છે. આત્માનું સ્વરૂપ સાક્ષાત જાણવામાં કેવળજ્ઞાન રૂપ પ્રત્યક્ષ પ્રમાણ તે નથી. બાકીનાં ત્રણ પ્રમાણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાલ બીપણે વર્તે છે. અને તિ અને શ્રુતજ્ઞાન તા પક્ષ પ્રમાણ છે.
For Private And Personal Use Only