________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
સુખ દુઃખની ચેષ્ટા થાય છે. માટે પિયા તથા શરીરની સુખ દુઃખાદિ ચેષ્ટાથી શરીરમાં આત્માને સિદ્ધ કર્યાં, માટે તે અનુમાન પ્રમાણ સમજવું. તથા દેવલાક, નરક, નિગેદ વગેરેના વિચારેને સૂત્ર સિદ્ધાંતથી બણીએ છીએ. તે આગમ પ્રમાણ જાણવું. તેમ કાષ્ઠ વસ્તુની ઉપમા આપીને વસ્તુને એળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણવું.
એ. વોંકત પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, - ગમ પ્રમાણ, ઉપમા પ્રમાણુ, એ ચાર પ્રમાણુથી આત્માને ાણે એટલે મતિ નાની, અને શ્રુત જ્ઞાની એવા ભવ્ય આત્મા જીવ, પોતે આત્માને લણવાની ઇચ્છાવાળા થયે છતા વિચારે કે હું શી રીતે આત્માને જાણું ? તથા તેને! નિર્ધાર કરૂં ? પ્રથમ એમ વિચાર તે વિચારે કે શરીરમાં ૨હેલા અરૂપી આત્માને કાએ પ્રત્યક્ષપણે દેખ્યા છે? તે કહે હા, દેવળી ભગવંતે પ્રત્યક્ષપણે આત્માને જાણ્યું છે તથા દેખ્યા છે. હાલ મને કૈવલજ્ઞાન નથી. તે પણ કે વળાએ આત્માને પ્રત્યક્ષ ધ્યેા, દી। . માટે આત્માની સિદ્ધિમાં પ્રત્યક્ષપ્રમાણ અને રેક્ષપણે જાણવા તથા શ્રદ્ધા ફરવામાટે કારણીભૂત થયું. તેમ મને અનુમાન પ્રમાણ પણ પરીક્ષપણે આત્માની અસ્તિતા સ્વીકારવામાં
www.kobatirth.org
For Private And Personal Use Only