________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
અનુભવમિત્તે વિગતે શક્તિથ્યું ભાંખ્યા તાસસ્વરૂપ, મતિજ્ઞાન, અને સભ્યશ્રુતજ્ઞાન તે થકી અખંડ ઉપયાગપણે કરેલું જે આત્મધ્યાન તે થકી થયેલા જે આત્માને નિશ્ચય નિર્ધાર-પ્રતીત તેને અનુભવજ્ઞાન કહે છે. તે અનુભવજ્ઞાનરૂપ મિત્ર પરમાત્માની વાટે વળતાં વચ્ચે વક્ત મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના ઉપયોગથી ધ્યાન કરતાં રસ્તામાં મળ્યું. તેણે વિગતે કરી એટલે હેતુ લક્ષણ પ્રમાણ ગુણપર્યાયથી જેવું જેવું આત્મસ્વરૂપ હતું તેવું ભાખ્યું અને તેથી હું પાત્તેજ પરમાત્મા છું, મારી અંદર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતદર્શન, અનંતચારિત્ર અનંતવીય ગુણ, આદિઅનંત ગુણભર્યાં છે. એવા મને તે અનુભવમત્રે નિશ્ચય કરાવ્યો. તે નિશ્ચય સામાન્ય નહીં પણ ચેાલમના રંગ જેવે કરાવ્યા, સાક્ષાત્ પરમાત્મારૂપ મારા આત્માને મેં જાણ્યા, એળખ્યા, અહા કેટલો આનંદ, મારાં સર્વ કાર્ય ફળ્યાં, અહે। અનુભવ મિત્ર!! તે' તે અપૃ મિત્રતાને હક્ક બજાવ્યો. તે સર્વથી અલૈકિક છે, કેમકે જેના ધર્માંમાં નયને! પણ પ્રવેશ નથી, એટલે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજૂત્ર, શબ્દ, સભિત અને એવંભૂત એ સાતનયથી દરેક વસ્તુનું યથા પક્ષપાત રહિત સ્વરૂપ સમજી શકાય છે. તેમ એ
www.kobatirth.org
For Private And Personal Use Only