________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્કર લાગે છે ? શા માટે ફેકટ બીઓ છે? જે સરલ માર્ગ છે તેને બ્રાંતિથી કઠિન શા માટે સમજે છે ? આત્મારૂપ સિંહ બનીને અષ્ટકમ્મરૂપ સલાથી બીતાં તમને શરમ નથી આવતી ? લજા પામે. કેમ છેક નિર્બલ મનના બની જાઓ છે. સ્થિર થાઓ ! ! બૈર્ય અવલંબે!! પિતાનું શુદ્ધ સ્વરૂપ વિચારો. પિતાના આત્મસ્વરૂપના વિચાર તરફ વળવું એ તે સ્વાભાવિક સરલ માર્ગ છે. આત્માના વિના પરભાવ સંબંધી અશુદ્ધવિચાર કરવા એ તે અસ્વાભાવિક છે. જેમ અગ્નિમાં ઉષ્ણતાને સ્વાભાવિક ગુણ છે. જળમાં શીતતાનો સ્વાભાવિક ગુણ છે. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્યમય પિતાના આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું. પિતાના આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્થિર દૃષ્ટિથી લયલીન થવું તે તમારે સ્વાભાવિક શુદ્ધ ધર્મ છે. તેના સંબંધી જે ચિંતવન, મનન, તે સર્વ શુદ્ધ વિચારોથી તમે આત્માની જે અનંતિઋદ્ધિ જે સામર્થ્ય તિરે ભાવે હતી તેને છતિ ભાવે કરે છે, અને એ શુદ્ધવિચાર સ્વરૂપ આત્મધ્યાનથી અનંત કર્મની વર્ગણાઓ તમારાથી દૂર થાય છે, અને તમારી રૂદ્ધિ જે સ્વભાવિક છે, તે પ્રગટ થાય છે.
અધ્યાત્મસારમાં તે ધ્યાનની ઉત્તમતા વિષે કહ્યું છે કે,
www.kobatirth.org
For Private And Personal Use Only