________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટપ
પાસે છે, તમારા હૃદયમાં છે, સુખને ઉપાય હન્તરો કે લાખા ગાઉ દૂર નથી, સ્વર્ગ'માં કે પાતાળમાં નથી. સાધ વલાકમાં કે ર્સ્થા સિદ્ધિવિમાનમાં નથી. હિમાલય :વતની ગુહામાં કે દંડકારણ્યની ઝાડીમાં સુખના ઉપાય નથી. શામાટે અરહાપરા અથાઓ છે. શામાટે વિચારનાં કાકડાં ગુંથે છે અને શામાટે તમે દુ:ખી થાઓ છે ?? શા માટે જીવન નિષ્ફળ વ્યતીત કરે છે? અસંખ્યપ્રદેશી જે આત્મા છે તે શરીર કે જે આ પ્રત્યક્ષ દેખાય છે તેમાં પગથી તે મસ્તક સુધી વ્યાપીને રહ્યા છે, તે આત્માના એકેક હેશે અનંત સુખ અનાદિઅનંતમે ભાગે રહ્યું છે તેના પ્રતિ ષ્ટિ દે! તે આત્માનું ધ્યાન કરે, તે આત્માની પ્રાપ્તિ માટે શુદ્ધ વ્યવહારનાં આચરણ સેવે. આત્માને અનુભવ કરે. કૈવલ્યજ્ઞાન સખા અનુભવ તમને પરમાત્માનાં દર્શન કરાવશે. નિશ્ચય કરાવશે. વળી તમને અનુભવ મિત્ર, પરમાનંદની વાનગી ચખાડશે માટે આ માના શુદ્ધ વિચારરૂપ ધર્મધ્યાન શુકલધ્યાનને સેવે. ખાત્રીથી સમન્ત્ર કે તમે અનંત સુખના મહેાદધિ થઇ રહેશે.
તમને શુદ્ધ વિચાર કે જે ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. તે સેવવા કહીન લાગે છે? અને શુદ્દાચરણ આચરવું
www.kobatirth.org
For Private And Personal Use Only