________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા રાજા, ધનવાન વા નિર્ધન, પંડિત અગર મૂર્ખ, મિત્ર વા શ, સગું વા અસગું, ગુણ વા અવગુણ સર્વના ઉપર પ્રેમની અખંડધારા ચલાવો અથોત તેઓનું સારું ઈચ્છે, તેઓ પતિ અનિષ્ટ સંકલ્પ લેશ માત્ર પણ કરશે નહીં. વળી સંગ્રહનયની સત્તાએ જતાં સિદ્ધના અને સંસારીજીવે છે પણ સરખા છે. માટે શકિતભાવે રહેલો આત્મધર્મ, વ્યકિતભાવે કરવો હોય તે સમભાવથી આત્મભાવથી તમારું વર્તન શુદ્ધ રાખે. સર્વ પ્રાણીઓ ઉપર આપણે સમભાવ રાખીએ છીએ, ત્યારે સર્વ આપણને પોતાના આત્મારૂપ ગણે છે, અને ભાતૃભાવથી સર્વની આપણું પ્રતિની વૈરબુદ્ધિ છૂટી જાય છે. દેવ અને રાક્ષસ પણ આપણને સાહાય કરે છે, અને પિતાના આત્મા સમાન લેખે છે.
સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા થવાથી જે જે અગણ્ય લાભ સંપ્રાપ્ત થાય છે, તે જે મનુષ્યો યથાર્થ અને વધતા હોય, અને અનેક પ્રાણુઓ પર વિષ તથા તેમને દુઃખ આપવાથી કેવાં કેવાં દુખની પ્રાપ્તિ થાય છે તે તેમની સમજણમાં સ્પષ્ટ જણાતું હોય તે જગતમાંથી હિંસા અસત્ય, ચેરી, જારી, વિશ્વાસઘાત, નિંદા, કલંક, દગા
www.kobatirth.org
For Private And Personal Use Only