________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पदेशनाशीलैः प्रोक्तं नान्यैरिति तात्पर्य तदेवात्मतत्त्वमर्धचतु: श्लोकैराह नित्यानित्यामति केचिन्नित्यमेवाचक्षत आत्मतत्त्वम अपरेऽनित्यमालम्बन्ते द्वयोर्मतयोरनेकदोषाघातत्वेन मिथ्यात्वं दर्शयन्नाह नित्यानित्यम् द्रव्यार्थिकनयापेक्षया नित्यं पर्यायार्थि कनयापेक्षयाऽनित्यम् । सदानन्दं सर्वस्मिन्नपि काले आनन्द स्वभावेन व्याप्तं अखण्डम् अनन्तज्ञानदर्शनमुखादिधाराs विच्छिन्नं वाऽवण्डितासंख्येय प्रदेशं प्रत्येकप्रदेशेऽनन्तानन्त शुभाशुभपुद्गलवर्गणास्तद्रहितस्वभावम् ।। २९ ॥
અવતરણ–હવે આત્મતત્વને નિશ્ચય શી રીતે કરે એ માટે પ્રશ્ન થાય છે, અનેક ધર્મવાળાઓ જુદી જુદી આત્મતત્વની વ્યાખ્યાઓ આપેલી છે, તે તેમાંથી કંઈ પ્રમાણભૂત ગણવી એ વિચારવાને માટે ગ્રન્થકાર લખે છે.
અથ–સ્યાદ્વાદવાદીએ કહેલું આમત્ત્વ સુખાવહ છે. તે આત્માતત્વ સર્વદા નિત્યાનિત્ય આનંદ સ્વરૂપી અખંડ અને નિર્મળ છે,
ભાવાર્થ-આ કલેકનું વિવેચન આરંભીએ તે પૂર્વે સ્યાદ્વાદ મત એટલે શું? તે જાણવાની જરૂર છે. સ્થા એ અનેકાન્તનય દર્શક અવ્યય છે, ઘાતક અર્થ છે. અને તેને અર્થ હોય એ થાય છે. એટલે અમુક અપેિક્ષાએ આમહેય, અને તેનાથી જુદી અપેક્ષાએ તેનું સ્વરૂપ જુદું પણ હોય. માટે અમુકજ અપેક્ષાને વળથી રહીને તને નિર્ણય નહિ કરતાં, જગતમાં જેટલી જેટલી અપેક્ષા વિદ્યમાન હોય તે
For Private And Personal Use Only