________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–ગુરૂની આજ્ઞાને માનનારા શિષે સમ્યગ રીતે દયાળુ હોય છે. અને ધર્મ માર્ગને વિસ્તાર કરીને શિવે સદગતિ પામ્યા છે, અને ભવિષ્યમાં પામશે. | ભાવાર્થ–ગુરૂનું માહાસ્ય આ લોકમાં જે વર્ણ વવામાં આવેલું છે, તે કેટલાકને અતિશયેક્તિ ભરેલું લાગે એ સંભવ છે, પણ જે તત્ત્વ દષ્ટિથી વિચારીએ તે તે યથાર્થ જ છે, સદ્દગુરૂનું જે યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તે પછી તેમના વિષે ભક્તિ હદયમાં જાગૃત થયા વિના રહે જ નહિ. સદગુરૂના અનેક ગુણનું વર્ણન તે આ. લેખની કરવાને અસમર્થ છે, પણ ટુંકમાં આ નિવેદન કરવું ચોગ્ય થશે કે જેણે આત્મતત્વને જાણ્યું છે, અનુભવ્યું છે, તે પ્રમાણે જે ચારિત્ર પાળે છે, અને જેના હદયમા એવા ભાવ સદા ઉલ્લાસમાન થાય છે આખા જ. ગતના છે એ પ્રમાણે તત્વ જાણે સમ્યગ્માર્ગે ચાલી, સુખી થાય. “સવી જીવ કરૂં શાસન રસી, એસી ભાવ દયા મન ઉલ્લી ” એવા વિચાર જેની રગે રગે વ્યાપી રહેલા છે, જેના દરેક આત્મપ્રદેશમાં સર્વ પ્રાણી માત્ર પ્રત્યે અપૂર્વ ધ્યાની લાગણી છાયી રહેલી છે, તેવા ગુરૂના હદયનું વર્ણન કરવા કેણ સમર્થ છે? તેવા ગુરૂની ભક્તિ યથાર્થ રીતે કરવા કેનામાં બળ માલુમ પડે છે ? તેવા ગુરૂનું માહાસ્ય જેટલું કહીએ તેટલું ઓછું જ ગણ - કાય તેવા ગુરૂની આજ્ઞા માનનારા શિષ્યમાં કેવા પ્રકારના ગુણે પુરે છે તે ગ્રન્થકાર દર્શાવે છે. પ્રથમ તો તેઓ દયાળુ થાય છે. અહિંસા અથવા દયા એ સર્વ ગુણેમાં
For Private And Personal Use Only