________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७९
ષ્યમાં પણ થશે, કદાગ્રહુનો ત્યાગ કરી. નિષ્પક્ષપાત ઃદ્ધિથી સત્યને નિર્ણય કરવા ઇચ્છનારને પરમસત્ય પ્રાપ્ત થય વિના રહેતું નથી. “મારૂં તે સારૂં” એમ નહિ માનતાં “સારૂ તે મારૂં” એવા સિદ્ધાંત સ્વીકારનાર સત્યની સમીપમાં વ્હેલે આવી શકે છે. માટે કદાગ્રહના ત્યાગ કરી સત્ય ગ્રહણ કરી તે પ્રમાણે વન રાખવુ એ પણ શિષ્યના ધર્મ છે. આત્મતત્ત્વ ઉપાદેય છે, અને પુદ્ગલદ્રવ્ય હેય છે. એવે વિવેક રાખનાર અને તે માર્ગે ચઢનાર સ્વામહિત સાધી શકે છે.
अवतरणम् - मोक्षसाधका गुणा अपि गुर्वाज्ञया भवन्ती
श्लोक गुर्वाज्ञां मन्यमानाः स्युः शिष्याः सम्यग् दयालवः धर्ममार्ग वितन्वानो याता यास्यन्ति सद्गतिम् २६
टीका- गुर्वाज्ञां मन्यमानाः शिष्याः सम्यग्दयावन्तो भवन्ति नहि गुर्वाज्ञामन्तरेण दयालुताविर्भवति गुर्वाज्ञाधारिणः शिष्या एव धर्ममार्ग वितन्वानः सन्तोऽनेके सद्गति याता गता યાન્તિ નિઘ્યાન્ત ૨॥૨૬॥
અવતરણુ—ઉપર જણાવેલા ગુણાવાળા શિષ્યોએ પણ સદ્દગુરૂનુ... આલખન રાખવુ. જોઇએ. સદ્ગુરૂની કૃપાથી શિવગતિ શીઘ્ર થાય છે.
For Private And Personal Use Only