________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–આમા તે જ પરમાત્મા છે, એવી ભાવનાની પ્રતીતિ સદ્દગુરૂની કૃપા વિના થઈ શકતી નથી. માટે કેવા ભાવથી ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અર્થઆત્મધર્મને ઉપદેશ આપનારા, સારા વ્રતવાળા મુનિને માનવામાં આવે છે, તેમને મહા ભક્તિસહિત પ્રણામ કરીને સુશિષ્યએ ધર્મ સંભળ.
ભાવાર્થ–આત્મધર્મ એટલે આત્માના ગુણ જાણવા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેને બોધ આપનારા, અને જ્ઞાન પ્રમાણે આચરણ રાખનારા એવા મુનિયે ધમે.
દેશને લાયક છે. જે મુનિયે પોતે ઉપદેશ આપે, પણ પિતાના જ્ઞાન પ્રમાણે વ્રત-ચારિત્ર પાળે નહિ, તે ઉપદેશ આપવાને લાયક અધિકારી નથી. ભલે તેઓ પોતાની જ્ઞાન શક્તિ વડે બીજાને પ્રતિબંધ આપે, પણ જ્યાં સુધી તેમના વિચાર પ્રમાણે આચાર નથી, ત્યાં સુધી તે બંધની અસર શ્રોતા વગ ઉપર બહુજ થોડા પ્રમાણમાં થાય છે. માટે જ્ઞાનની સાથે ઉપદેશકમાં સુન્નતની જરૂર છે, એ એક ક્ષશુવાર પણ વિસરવું નહિ. ગુરૂના ગુણ દર્શાવ્યા પછી શિષ્યનું શું કર્તવ્ય છે, તેપર લખતાં ગ્રન્થકાર જણાવે છે કે, શિષ્ય ગુરૂ તરફ ભક્તિવાળા જોઈએ. જ્યાં સુધી શિ
માં વિનય નથી, ગુરૂ પ્રત્યે બહુ માન નથી, ત્યાં સુધી તે માણસ ઉપદેશ પ્રાપ્ત કરવાને ચગ્ય નથી. શ્રેણિક રાજા અને ચાંડાલનું દૃષ્ટાન્ત જેન આલમને પરિચિત હવાથી,
For Private And Personal Use Only