________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
તે પ
પરમાત્મ રૂપ હતા, તેને સાક્ષાત્કાર થાય છે, આત્મા રમાત્મા છે, આ વિચારથી આસવના રોધ થાય છે, આ શ્લેાકમાં કહેવામાં આવેલું છે. તે શબ્દોની સત્યતા મ તાવવા હવે પ્રયત્ન કરવામાં આવે છે. હુ' પરમાત્મા છું એ વિચારથી દેહાધ્યાસ છુટી જાય છે. દેહુ તે 'હું' છું' એ વિચાર રાખવા તે દેહાધ્યાસ કહેવાય છે, જગતમાં જે જે કકમે થાય છે, તે મુખ્યત્વે આ દેહાધ્યાસથી થાય છે. ફ્રેહુને પેાષવાને અને ઇન્દ્રિયાને તૃપ્ત કરવાને માણસને અનેક પ્રકારના ધનની જરૂર પડે છે, જેમ તૃષ્ણાએ વિશેષ તેમ વિશેષ ધનની જરર હોય છે. ન્યાયથી માણુસ એકદમ વિશેષ ધન પ્રાપ્ત કરી શકે નહિં, માટે મનુષ્યા કુકમ અને અનાચાર અથવા અન્યાયી કાર્ય કરવા દેારાય છે, તેથી આસવ થાય છે. માટે દેહાધ્યાસ એજ સર્વ અનથનું મૂળ છે. એક ગ્રંથમાં રહ્યું છે કેઃ-~~
એમ
देहात्मबुद्धिजं पापं न तद्गोवध कोटिभिः । आत्माहं बुद्धिजं पुण्यं न भूतं न भविष्यति
દેહ તેજ આત્મા છે, એવી બુદ્ધિથી, એવા વિચારથી ઉત્પન્ન થતું પાપ કરોડ ગોવધ કરતાં પણ વિશેષ છે; અને આત્મ તેજ હું છું એવા વિચારથી ઉત્પન્ન થતું પુણ્ય ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. કહેવાના ભાવાર્થ એ છે કે તે પુણ્ય અદ્વિતીય છે, જેના ધન ભાગ્ય હોય તેને ગુરૂકૃપાથી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે મુમુક્ષુએએ-મેક્ષ મેળવવાની ઈચ્છાવાળા પુરૂષોએ સર્વદા તે ભાવના ભાવવી. તે માખતમાં જરા પણ પ્રમાદ કરવા નહિ, પ્રમાદથી જેટલે
For Private And Personal Use Only