________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कलत्रादयो मम प्रीतिपात्राणि नश्वरत्वात्सुखाभासत्वाश्वात्मारामोऽहं परमात्मरूप इति प्रज्ञाकर्मास्त्रवं रुणद्धि । अतो मुमुक्षूणां प्रमादं त्यक्त्वा सा प्रज्ञा भावनीया । घृतादिसंस्कृत एव घ टादिधूलिभिः सम्बध्यते नतु शुद्धः ॥ २० ॥
અવતરણ—આત્મા અને પરમાત્માના અભેદ ભા વવાથી શું પરિણામ નિપજે છે તે હવે વિચારવાનુ છે.
અર્થ--આત્મા તેજ પરમાત્મા છે, એવી બુદ્ધિ આસવના રાધ કરવાવાળી, માટે પ્રમાદના ત્યાગ કરીને મુમુક્ષુએ તેવી ભાવના સવદા ભાવવી.
ભાવાર્થ--આત્મા તે જ પરમાત્મા છે, એ ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધાન્ત છે. તે જના તેમજ વેદાન્તિ એક સ રખી રીતે કબુલ કરે છે. પણ સ્યાદ્વાદથી આ વાત વિચારવી જોઇએ. તેજ તુ છે, તુજ પરમાત્મા છે, અદ્વૈતવાદ અને દ્વૈતવાદ પણ જેના તત્ત્વમસિ વાક્યમાં ગ્રહણ કરે છે. જૈને પણ નિશ્ચય નયથી તેજ મતને "ગીકાર કરે છે. વ્યવહારથી આત્મા અને પરમાત્માના ભેદ શકે કલ્પવામાં આવે, પણ વસ્તુતઃ તે આમા અને પરમાત્મામાં રતિભાર પણ ભેદ નથી. આવા સો વમા આવ્યા તેજ પરમાત્મા છે. જ્યાં સુધી આત્માને ઉપાધિ લાગેલી છે, ત્યાં સુધી તે બહિરાત્મા કહેવાય છે, પણ જ્યારે પાતાના સ્વ. રૂપની આત્માને પ્રતીતિ થાય છે, ત્યારે ઉપાધિ અસત્ છે એમ જણાય છે, અને તેજ સમયે આત્મા જે સ્વભાવથી
For Private And Personal Use Only