________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लब्धस्वातन्त्र्यः स्वास्थ्यसुखमनुभवति । तथा कर्भपाशबद्धो जीवो यदि मुच्येत तदा विचारणीयं नेत्रे निमील्य किं मुखं स्यादिति नास्माकं भावुकेषु ( सहृदयेषु ) बहुवक्तव्यमवशिष्यते । अत एव विचारशीलाः पुत्रकलत्रधनादिषु सुखलेशमपश्यन्त आत्ममुखासीनास्तमेवोपासीनाश्च त्यक्तसर्वपरिवाराः गृहीतदीक्षाः धनादिकं त्यक्तं पुरीषमिव स्मृतिपथमपि नानयन्तीति सार्वजनीनो निश्चयः । प्रकृतमनुसरामः ।
અવતરણ-કર્મબંધન શાથી તુટે તે જાણવું અતિ જરૂરનું છે, કારણ કે આત્માની રૂદ્ધિને આવરણ કરનાર કર્મ છે જ્ઞાન દર્શન અને ચારિત્રથી કમને નાશ થાય છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનું ફળ પણ સમ્યગ ચારિત્ર છે, માટે સમ્યમ્ ચારિત્રનું ગ્રન્થકર્તા પ્રથમ વર્ણન કરે છે.
અર્થ–આત્માના મોક્ષ સુખને અર્થે દ્રવ્ય અને ભાવથી ચારિત્ર બે પ્રકારનું છે. અને સ્થાપના ભેદથી ચાર પ્રકારનું છે.
ભાવાર્થ-જેનશાસ્ત્ર પ્રમાણે મેક્ષના ત્રણ માર્ગ છે. તે માર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેમાં પ્રથમ જ્યારે વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે છે, ત્યારે તેનું દર્શન થાય છે, અર્થાત્ તે પર શ્રદ્ધા થાય છે. જ્ઞાનની સત્યતા વિષયે ખાત્રી થાય છે. એ ખાત્રી થતાં માણસ તે જ્ઞાન અનુસાર વર્તવાને દેરાય છે, તે વર્તનને ચારિત્ર
For Private And Personal Use Only