________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સાધ્ય આત્મતત્વ છે, સાધન તરીકે આ ગ્રંથ છે. ત~દ આ ગ્રંથ છે, અવાંતર અને અનંત ફળને આપનાર આત્મપ્રદી૫ ગ્રંથ છે.
આત્મપ્રદીપ ગ્રંથમાં છદ્મસ્થરષ્ટિથી જે કંઈ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય છપાવ્યું હોય તે સંબંધી મિથ્યા દુકૃત દઉ છું. જે કંઈ ભૂલ જણાય તે પંડિત પુરૂષ સુધારશે. હંસદષ્ટિથી સજજન પુરૂષ સાર ગ્રહણ કરી આત્માનંદ પ્રાપ્ત કરે, વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત જિનાજ્ઞા પ્રમાણે ભવ્ય પ્રવૃત્તિ કરી પરમસુખમય સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરે, નિર્ભય અસંખ્યપ્રદેશની ઉજવ વલતા કરે.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ આવા ગ્રંથો છપાવી બહાર પાડે છે. માટે તે ધન્યવાદને પાત્ર છે. તેમજ અષા. ત્મજ્ઞાનના ગ્રંથેને છપાવી જે ગૃહસ્થ બહાર પાડે છે તે પણ સદ્દગતિ ભજનારા થાય છે, શ્રેતા અને વાચક, આત્માના શુદ્ધપ્રદેશમાં સ્થિર થાઓ અને પરમ મંગલ વરે.
૩ શાંતિ. સં ૧૯૯૫ દ્વિતીય શ્રાવણ સુદી ૫ શનિવાર.
અમદાવાદ
For Private And Personal Use Only