________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભાવાર્થ –ગુણ ગુણને તાદામ્ય સંબંધ છેવાથી ગુણી ગુણથી જુદા માલુમ પડતા નથી, અને તેથી તેમને સહભાવી અથવા નિત્ય સાથે વસનારા ગણવામાં આવે છે. તેમાં જરા માત્ર ફેર થતું નથી પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે. તેઓ અનિત્ય છે. અને કમે કમે ઉદ્દભવ પામે છે. નવે પર્યાય ઉત્પન થતાં પૂર્વ પર્યાય વિનાશ પામે છે. દુધ દધિરૂપે પરિણમે છે, ત્યારે દુધ તરીકેના તેના પર્યાય વિનાશ પામ્યા અને દધિ તરીકેના પર્યાયની ઉત્પત્તિ થઈ, માટે જે પરમાણુઓનું દુધ બનેલું હતું તે પરમાણુઓ તે તેના તેજ રહ્યા. તે પર. માણુઓમાં રહેલે મૂળ ગુણ કદાપિ બદલાતું નથી. બીજે દાખલે લેઈ આ વાત વધારે સારી રીતે સ્પષ્ટ કરીએ, આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર એ સ્વાભાવિક ગુણે. છે. અને તે ગુણેનું સમયે સમયે વર્તન તે પર્યાયે છે. નવા પાયે ઉત્પન્ન થાય છે અને જુના નાશ પામે છે, છતાં આત્માનું મૂળસ્વરૂપ તે નિત્ય જ રહે છે. માટે જ્ઞાન એ આત્માને ગુણ છે. “મને રાગ થયે મને દ્વેષ થયે” એમ જાણવાને આત્માને ગુણ કદાપિ નાશ પામતું નથી, માટે તે નિત્ય છે, અને તેના જાણવા ગ્ય પર્યાની અપે. ક્ષાએ અનિત્ય છે,
કઈ પણ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજવા તેના ગુણ અને પયાયનું જ્ઞાન મેળવવાની જરૂર છે, કારણ કે “ગુણ અને પયાયવાળ દ્રવ્ય છે” એવી દ્રવ્યની વ્યાખ્યા હોવાથી ગુણ અને પર્યાયનું જ્ઞાન થતાં દ્રવ્યનું જ્ઞાન થાય છે. ત
For Private And Personal Use Only