________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ–આઠ કમથી મુકત છુટા થયેલા તે મુક્ત જાણવા. અને નિર્ગદથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધદેવલોક સુધી અથવા પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વથી આરભીને તેરમા ગુણસ્થાનક સુધીના સર્વ જી અમુક્ત જા
વા. અમુક્તને સંસારી પણ કહેવામાં આવે છે. જેઓ કર્મ બંધનથી મુકત થયા છે, અને જેઓએ કેવળજ્ઞાનથી લેકાલેક જાણ્યું છે, તેઓ મુકત સમજવા; અને જેઓ કેઈપણ રીતે કર્મ બંધનથી બંધાયેલા છે, તેઓ અમુકત અથવા સંસારી તરીકે લેખાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે આત્મા ત્રણેકાળમાં મુકત છે, પણ જ્યાં સુધી મમત્વભાવ ( દેહાધ્યાસ ) છુટ નથી, અને પુગલ પદાથને આત્મા પિતાના તરીકે લેખે છે, ત્યાં સુધી આત્મા કદાપિ મુક્ત થાય નહિ, ત્યાં સુધી તે અમુકત કહેવાય છે. સ્વસ્વ ભાવરમણતા એ મુકિત; અને પરભાવરમણતાએ બંધ, આ ભેદ પ્રમાણે પણ મુકત અને અમુક્ત રૂપ આત્માના ભેદે રેગ્યજ છે.
આ પ્રમાણે જીવના ભેદો દર્શાવ્યા. હવે અજવના ભેદ ગ્રન્થકાર પ્રગટ કરે છે. અજીવના પાંચ ભેદ છે. તે પાંચ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અમૂર્ત છે અને એક પુદગલ મૂર્ત છે. હવે તે ચાર અમૂર્ત દ્રવ્યનું વર્ણન કરે છે. તે દ્રવ્ય ધર્મ, અધર્મ, આકાશ અને કાલ છે. ધર્મ આ સ્થળે પુણ્યના સ્વરૂપ માં વર્ણવવામાં આવ્યું નથી, પણ ધર્મને અર્થ જૈન સંપ્રદાય પ્રમાણે જુદે છે. તેમ અધર્મને અર્થ પાપ નથી. જે ગતિને સહાય આપે તે ધર્મ કહેવાય છે, અને જે
For Private And Personal Use Only