________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रदीप,
પ્રસ્તાવના.
આત્મપ્રદીપ ગ્રંથમાં વર્ણનની મુખ્યતા અધ્યાત્મ જ્ઞા નની છે, અધ્યાત્મ જ્ઞાનથી આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. તોછું, તરવમા વગેરે આત્મજ્ઞાન પ્રેરક વાક્યની ખુમારીને રસ આત્મપ્રદીપના મનનથી જણાય છે. સર્વ ગ્રંથમાં અધ્યાત્મગ્રંથ શ્રેષ્ઠ પદવી ભેગવે છે. નાટક ૨ સોની છાયા ક્ષણિક છે અને અધ્યાત્મરસની છાયા સદાકાળ રહે છે, સ્પર્શમણિયેગે જેમ લેહ સુવર્ણતાને પામે છે તેમ આત્મા પણ અનેકાન્ત અધ્યાત્મગ્રંથરૂપ સ્પર્શમણિના વેગે પરમાત્મપણાને પામે છે તે ઉદેશને અનુસરી આત્મપ્રદીપ રચવાની કુરણ સ્વાભાવિક બનવા છે.
અધ્યાત્મ તત્ત્વજ્ઞાનના પુસ્તકોના અનુસારે અધ્યાત્મ જ્ઞાન સાધ્ય બિંદુકલ્પી લેકદ્વારા હદયના ઉભરાઓ બહિર પ્રકાશ્યા છે તે આઘંત ગ્રંથ વાંચવાથી માલુમ પડશે.
જૈનમાં આ ગ્રંથ વિશેષતઃ પ્રાતઃસ્મરણીય ભવિષ્યમાં થઈ પડશે. તે ફકત આત્મપ્રદીપગ્રંથની અધ્યાત્મ જ્ઞાનની ઉચ્ચ શૈલીથી જ સમજવું.
સંવત ૧૯૬૧ ની સાલનું ચોમાસું વિજાપુર કરવામાં આવતાં જેઠવદમાં વિજાપુરમાં આવવાનું થયું હતું. ત્યારે
For Private And Personal Use Only