________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તે પરસેન્દ્રિયના બે ભેદ છે. જેમને મન હોય તે સમન સ્ક કહેવાય છે, અને જેમને મન નથી હોતું તે અમનક કહેવાય છે. સમનસ્કમાં મનુષ્ય તીર્થંચ નારકી અને દેવતા વગેરે આવી જાય છે, અમનસ્કમાં સમુ. Øિમ પંચેન્દ્રિયજી આવી જાય છે. આ પ્રમાણે ઈન્દ્રિયની અપેક્ષાએ જીવમાત્રના પાંચ ભેદ પાડી શકાય, ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ પડે છે, વેદની અપેક્ષા એ ત્રણ ભેદ પડે છે. એમ જે જે અપેક્ષા રાખી તેના તેને ભેદ પાડવા ઈચ્છા રાખીએ તે પ્રમાણે તેના ભેદ પાડી શકાય.
अवतरणम्-संसारिणो मुक्ताश्चेति सूत्रोक्तत्वात् पुनदैविध्यमाह ॥
श्लोकः
द्विविधाश्च पुनर्शाया मुक्तामुक्तप्रभेदतः धर्माधर्मी नभःकालौ चत्वारोऽमूर्त्तकाः स्फुटम्॥९॥ ___ टीका-मुक्ता अष्टकर्माणि समूलकार्ष कपित्य लोकान्तं प्राप्ताः । अमुक्ता नैगोदादिमाांसद्धान्तास्त्रयोदशगुण स्थानवर्तिनो जिना अघातिकणिश्च । जीवप्रभेदानन्तरं क्रमप्राप्तपजीवभेदमाह । धति धर्को गतेरेवापेक्षाकरणं द्रव्यं न तु पुण्यम् । अधर्म:-स्थितेरपेक्षाकरणं द्रव्यं न तु पापम् इति जैनसम्प्रदायः । नमः आकाशम् । कालः क्षणादिसागरान्त
For Private And Personal Use Only