________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
વિચાર શ્રેણિના આશ્રય લેઇશુ. તેને વાસ્તે સામાન્ય મનુ ષ્યના અનુભવની પેન્નીપાર ગયા વિના પણ આપણે તે માઅત સિદ્ધ કરવા યથાશક્તિ પ્રયાસ કરીશુ.
જો તમારે આત્માના અસ્તિત્ત્વના પુરાવા જોઇતા હોય તે તમારા મન વડે તમારી ઇન્દ્રિયા અને શરીરને સંયમમાં લાવવાના પ્રયત્ન કરે. આથી તમારી ખાત્રી થશે કે ઈ. ન્દ્રિયા કરતાં તેમજ શરીર કરતાં વધારે સત્તાવાળુ કાંઇક છે; જે ઇન્દ્રયના વિકારાને તમે વારંવાર વશ થતા હો તેને વશ કરવાના આરંભ કરે, તમને જે ભાજન અતિ સ્વાદિષ્ટ લાગતુ હોય, અને જે તમારી જા ઇન્દ્રિયને નચવતુ હાય તે લેાજન લેવાનું બંધ કરો, અથવા તે તમને વધારે પ્રિય લાગતું કોઇક પ્રકારનું શારીરિક સુખ ત્યાગી દો; આ સ્થળે એમ કહેવાના ભાવાર્થ નથી કે સવથા તેના ત્યાગ કરી, પણ ઘેાડા સમયને સાર્ તે આ પદ્ધતિએ તમે જરૂર ચાલે, જેથી તમારી નિઃસ દેહુ શ્રદ્ધા થશે કે જેને તમે ઇન્દ્રિયા અથવા શરીર કહેા છે, તેના કરતાં વધારે અલિષ્ઠ કાંઇક તત્ત્વ તમારામાં છે. તમારી ઇન્દ્રિયાની ઇચ્છા વિરૂદ્ધ કાંઇક કાર્ય કરવાનું માથે ચે, અને જ્યારે તે આ ઇન્દ્રિય પ્રમળ આવેગમાં હાય, અને તમે તે વિષયાના ઉપભોગ કરી તેમાં કાંઈ પણ પ્રતિમધ રૂપ ન હોય, તે સમયે તમે અટકા અને તમારી ઇન્દ્રિયને જણાવેા કે “હુ તારા કરતાં વધારે બળવાન છું અને હુ તારા વશ થઇશ નહિ, પણ હું તને વશ કરીશ. પ્રયાગના આ અખ્તરાના ખરા ઉપયોગ એ જ છે કે ત.
""
આ
For Private And Personal Use Only