________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९२ प्रसिद्ध माणसाग्रामे, श्रीजिनालयभूषिते ॥ श्राद्धैः श्रद्धालभिर्भव्य, मण्डिते तत्र वासिना ॥१॥ उपकाराय टीकेयं, बुद्धिसागरसाधुना॥ आत्मप्रदीपशास्त्रस्य, पूरिता भव्यबोधिनी ॥२॥ वेदरसाङ्कचन्द्राब्दे, वैक्रमे फाल्गुने शुभे ॥ शुक्लपक्षे द्वितीयायां, प्रातःश्रीबुधवासरे ॥ ३ ॥ फा. सुदि २ बुधवार प्रातःकाल वि. १९६४.
છે કે શાન્તિઃ શાંતિઃ શાંતિઃ |
અવતરણ–આ મૂળ ગ્રન્થની ટીકા કયારે કયા ગમમાં રચાઈ તે બતાવે છે.
અર્થ:–૧૯૬૪ના ફાગણ સુદી બીજ પ્રાતઃકાલમાં બુધવારના દીવસે ભવ્યાધિની ટીકાની રચના પૂર્ણ કરી, માણસા ગામના શ્રાવકના આગ્રહથી આ ટીકા રચી, માણસ ગામ અમદાવાદ પાસે વિજાપુરની નજીક આવેલું છે ત્યાં બે દેરાસર અને બે ઉપાશ્રય છે, શ્રી નેમસાગરજી તથા રવિસાગરજી મહારાજના ચરણકમલના વિહારથી પવિત્ર થએલું છે સાગરશાખાના સાધુઓથી ઉપકૃત થયું છે ત્યાં રહી આત્મસમાધિમાં રહી યથામતિએ આ ટીકા રચાઈ છે. તે ટીકા વાંચી ભવ્ય મંગલમાલા પામે.
૩ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ૨
For Private And Personal Use Only