________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९० અને કરડે ભવે પણ શિવે તે ગુરૂના ઉપકારને બદલે વાળી શકે તેમ નથી તે ઉપકાર એટલે બધે છે કે તે શબ્દોથી વર્ણવાય નહિ. જેને ગુરૂકૃપાને લાભ મળે છે. ચ તેજ તેને આસ્વાદ અનુભવી શકે, માટે ધર્મદાનની ઉત્તમત્તા વિચારી લેકોને સન્માર્ગે ચઢાવવા આત્માર્થી છે વોએ પ્રયત્ન કરે એજ આ લેકને સાર છે. अवतरणम्-भव्यस्मरणार्थ ग्रन्थपूर्त्तिदिवसं प्रवीति
श्लोकः इन्दुरसनवेलाब्दे, ज्येष्ठमासेऽसितेदले ॥ पञ्चम्यां ग्रन्थपूर्णत्वं, बुद्ध्यब्धिमुनिना कृतम् १०२
टीका-अडानां वामतो गतिरितिन्यायादिन्दुरेको रसा मधुरादयः षट् । नवसङख्या प्रसिद्धैवेला पृथ्वी साप्येका तैमितेऽ दे वर्षे तथा च १९६१ वैक्रमाब्दे ज्येष्ठमासेऽसिते दले ज्येष्ठकष्णपक्षे पञ्चम्यां बुद्धयब्धिमुनिना बुद्धिसागरमुनिना ग्रन्धम्य पूर्णत्वं कृतमिति ।। १०२ ॥
અથ ––વિક્રમ સંવત્ ૧૯૬૧ ના જેઠ વદી પાંચમના રેજ આ ગ્રંથ શ્રી બુદ્ધિસાગરજીએ પૂર્ણ કર્યો. ___ अवतरणम्-येषां प्रार्थनया ग्रन्थो निरमायि यत्रनामे पर्यपूरि तद्वर्णयति
___ " श्लोकः” विजापुरीयशिष्याणा. मात्मार्थं शतकं कृतम् । आत्मप्रदीपशास्त्रस्य, श्रोतारस्स्युश्चसिद्धिगाः १०३
For Private And Personal Use Only