________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५६
એમ પણ નિવેદન કઢવાને પાંચમા ભંગ સ્યાદસ્તિ અ વક્તવ્ય રાખવામાં આવેલ છે. વળી તેજ તેજ રીતે અ. સદ્દભાવને મુખ્યતાએ જણાવવાને, અને તેની સાથે તેના અને ભાવ સાથે જણાવવા મુશ્કેલ છે, તે બતાવવાને સ્યા નાસ્તિ અવકતવ્ય નામનો છઠ્ઠો ભંગ પ્રરૂપવવામાં આ વેલા છે આત્મામાં સ્વગુણુ પર્યાયનું અસ્તિત્વ છે, પરગુણ પર્યાયનું નાતિત્વ છે, તેમજ આ અસ્તિત્વ અને નાસ્તિત્વ એકજ સમયે તેમાં રહેલા હોવાથી ભાષાના કોઈ પણ શૠવડે એક સમયે કહી શકાય તેમ નહિ હોવાથી આ સ ભાવ સાથે જણાવવાને સ્યાદસ્તિ નાસ્તિ યુગપત્ વક્તવ્ય નામના સાતમે અને હેલ્લે ભગ ચાજવામાં આવેલ છે. આ વિચાર શ્રેણી અણુસમજી મગજને કટાળેા આપનારી લાગે, પણ વિચારવ'તને તે વસ્તુનુ સ્વરૂપ જણાવનારી તેમજ મનને ઉચ્ચતા તરફ પ્રેરનારી જણાયા વગર રહે નહિ. સપ્તભંગી જાણવાથી યથાર્થ જ્ઞાન થાય છે.
આવી રીતે નિત્ય અને અનિત્યપક્ષની સસભ‘ગી પણ આત્માને લગાડી શકાય. આત્મા દ્રાર્થિક નયથી નિત્ય છે, માટે સ્યાદ નિત્ય એ પ્રથમ ભંગ જાણવા; તેમજ આત્મા પા ચાર્થિક નયની અપેક્ષાએ અતિત્ય છે માટે સ્યાદ નિત્ય એ બીજો ભંગ જાણવા. આ નિત્યત્વ અને અનિ ત્યત્વ એકજ સમયમાં આત્મામાં રહે છે, પણ નિત્યત્વ શબ્દનુ વાણીથી ઉચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે તેથી તે સમય અનિત્યત્વ કહી શકાય નહિ, તેમજ અનિત્યત્વનું ઉચ્ચારણ કરતી વખતે લાગેલા અસ ંખ્યાત
For Private And Personal Use Only