________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તભંગી ઘટાવવી, તેમજ નિયત્વ વગેરેની પણ સપ્તભંગી ચેતનમાં જાણવી.
ભાવાર્થ-જે પ્રકારથી આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઘટે છે, તેજ પ્રકારે આત્મામાં સપ્તભંગી પણ ઘટી શકે છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મામાં અને સ્તિત્વ છે, તે જ સમયે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આત્મામાં પરદ્રવ્યનું નાસ્તિત્વ છે. જીવમાં જ્ઞાનાદિક ગુણ છે, માટે તેનું અસ્તિત્વપણું જાણવું, એ સપ્તભંગીને પ્રથમ ભંગ થયે. ચારિત. પણ તે જ સમયે જીવમાં અને ચેતન-જડભાવનું નાસ્તિપણું છે, માટે. નાશિત એ બીજો ભંગ જાણવે. આ બન્ને ભાવ અસ્તિત્વ નાસ્તિત્વ સમકાળે આત્મામાં રહેલા છે, પણ વાણુથી એક સમયમાં તે કહી શકાય નહિ. કેવળજ્ઞાની એક સમયે બને ધર્મને કેવળજ્ઞાનથી જાણે, પણ તે ધર્મી ભાષામાં અનુક્રમે કહેવાય છે; પણ એક સમયે કહી શકાય નહિ, માટે ચાર્ અવશ્ય નામને ત્રીજો ભંગ જણ. અવક્તવ્યને “અર્થે કહી ન શકાય તે થાય છે. જીવમાં સ્વગુણ અને પર્યાયનું અસ્તિત્વ અને પરગુણ અને પર્યયનું નાસ્તિપણું એક સમયમાં છે, માટે ચા સારત નત્તિ એ ચતુર્થ ભંગ જાણ. એકજ સમયમાં સ્વપર્યયને સદભાવ છે, અને પરપર્યાયને આ સદભાવ આત્મામાં છે, પણ એ એક પણ સાંકેતિક શબ્દ નથી કે જે સદ્ભાવ અને અસદ્દભાવ એકજ સમયે શ્રોતાવર્ગને જણાવી શકે; માટે એ ઉભય તે કહી શકાય નહિ, માટે પ્રથમ સભાવ જણાવવાનું અને તે સાથે તે અવક્તવ્ય છે
For Private And Personal Use Only