________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
टीका--परद्रव्यक्षेत्रकालभावानां नास्तिताऽऽत्मनि ज्ञेयैवं सापेक्षया बुद्धयास्तिनास्तित्वसङ्गतिः । एतेनैकस्मिन् वस्तुनि विरुद्ध अस्तित्वनास्तित्वेनैव घटेत इत्याक्षेपो निरस्तः ॥१२॥
અવતરણ–વ દ્રવ્યાદિ ચતુષ્ટથી આત્માનું અસ્તિ ત્વ બતાવી, પર દ્રવ્ય ચતુષ્ટયથી આમાનું નાસ્તિત્વ ગ્રંથકાર બતાવે છે.
અર્થ–પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મામાં રહેલું નાસ્તિત્વ સાપેક્ષ બુદ્ધિથી જાણવું અને અસ્તિત્વ તથા નાસ્તિત્વ સંગત છે (એમ વિચારવું) ૯રા
ભાવાર્થ –આપણે ગયા કલેકમાં વિચારી ગયા કે સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ દરેક દ્રવ્ય સત્ છે, અને આત્મા પણ એક દ્રવ્ય હોવાથી સત્ છે. આ લેકમાં એ જણાવવાને આશય છે કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તેજ દ્રવ્ય અસત છે. દાખલા તરીકે જીવમાં જ્ઞાન, દશન, ચારિત્ર અને વીર્યાદિ ગુણની અસ્તિતા છે, પણ તે જ સમયે પર દ્રવ્યમાં રહેલા અચેતન વગેરે ભાવની નાસ્તિતા છે. અજીવના ધમે તે જીવમાં નથી, માટે જીવમાં પર ધર્મની નાસ્તિતા છે. ઘ. ટના ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટ ધર્મનું અસ્તિત્વ છે, પણ તે જ સમયે પટાદિ ધમનું નાસ્તિત્વ ઘટમાં વ.
છેપણ પટાદિ ધર્મનું પટમાં અસ્તિત્વ હોય છે. એકજ વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ ધમે એક જ દ્રવ્યમાં માલૂમ પડે છે. તેથી કઈ એમ માનવાને દેરા
For Private And Personal Use Only