________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३३
श्लोकः रूपिस्थोपि न रूपी यः सोऽरूप्यात्मा निरञ्जनः ॥ નિરોડનશ્વરઃ સાક્ષાત, વન કારા દ્રશા
टीका-रूपिस्थोपि रूपिपौद्गलिकदेहस्थो रूपी न भवति रूपसम्पर्कवान् न भवति यः सोऽन्तरात्मा कैवल्येन केवलज्ञानेनाऽरूपी निरुपाधिकत्वाद् रूपोपाधिरहितः । निरञ्जन:-शु
દાઃ નિ:-પાદિત ! મનપ-ડાવનારरूपः परमात्मरूपः साक्षात् प्रकाशते । फलितान्तरात्मकर्तव्यविधिरन्तरात्मैव केवलज्ञानलाभात् परमात्मा भवतीति भावः ।।
અવતરણ–આત્માના બીજા કેટલાક ગુણો આ લોકમાં વર્ણવવામાં આવે છે.
અથ–રૂપીમાં રહેલો છતાં, જે રૂપી નથી. તે અરૂપી આત્મા નિરંજન છે, તે નિર્લેપ છે, સાક્ષાત્ અનશ્વર છે, અને તે કૈવલ્ય જ્ઞાનથી પ્રકાશે છે. ૮૪
ભાવાર્થ-શરીર રૂપી છે, તેની અંદર આત્મા ૨હેલે છે, છતાં આત્મા પિતે અરૂપી છે, તે કેવળ ચક્ષુથી દેખાતો નથી એટલું જ નહિ પણ પાંચે ઈન્દ્રિથી પણ ગ્રાહ્યા થતો નથી. પ્રથમ આપણે વિચારી પણ ગયા છીએ કે આત્મા ગખ્યાતીત છે, વર્ણાતીત છે, સ્પર્શતીત છે અને શબ્દાતીત છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે તે પાંચ ઈન્દ્રિચેથી ગ્રહણ થઈ શકતું નથી, માટે તેને આપણે પાંચ
For Private And Personal Use Only