________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭ આવી રીતે મહાવરે પાડવાથી મોટી બાબતમાં પણ ઉદાસીન ભાવ રાખતાં શિખી શકાશે, અને દેહને ગમે તે થઈ જાય તે પણ મનની શાંતતામાં જરા પણ વિક્ષેપ થશે નહિ. શરીરને અનુકૂળ સંગે નાશ થવા છતાં તથા પ્રતિકુળ સંગે મળવા છતાં તે મનુષ્ય એક સરખી વૃત્તિ રાખી શકશે. કારણ કે શરીર તે આત્મા નથી, તે પછી શરીરને માથે આવી પડતું સુખ દુઃખ શી રીતે આ માને લગાડી શકાય ? આ ભાવ રાખવાથી ઉદયમાં આ વેલાં શરીર આશ્રયી કે તે શાંત મનથી ભેગવી લે છે. અને તે ભોગવતાં નવાં કર્મ બાંધતું નથી. આવા બધા લાભ ધ્યાનમાં લેઈ બહિરાત્મભાવને જેમ ત્યાગ થાય તે પ્રમાણે વર્તન રાખવું એજ સાર છે.
સ્કોઃ बहिर्धिया भयभ्रान्ती रागादिक्लेशसन्ततिः॥ त्यक्त्वा देहात्मबुद्धिं त्वं देहाद्भिन्नं विभावय ८२
टीका-बहिधिया बाह्यबुद्धया भवभ्रान्तिः संसारपर्यटनं रागादिक्लेशसन्ततिः स्वाभिमतवस्तुनि रागोऽनभिमते द्वषोऽनिऽभिमते प्राप्त वा नभिमते क्लेशस्तेषां सन्ततिः परम्पराऽनुभूयतेऽतो देहात्मबुद्धिं त्यक्त्वा प्रौद्गलिकवासनां निर्जित्य त्वं देहाद्भिन्नं विभावय दैहिकदृष्टिमपसार्यान्तःप्रविश्य च समाधेहि । एवं कृते चान्तरात्मा लप्स्यत इत्यर्थः ।। ८२ ॥
For Private And Personal Use Only