________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥
પ્રભાવ
ત્રણ જગતનુ` ભલું કરવાથી હે પ્રભુ ! તુ શંકર છે. આ ઉપરથી જણાય છે કે આત્માના ગુણા તથા અનન્ત છે. તે પ્રથમ શાસ્ત્રોદ્વારા જાણવું જોઇએ. અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન સેવવા જોઈએ, જો જ્ઞાન થાય, અને જ્ઞાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) હાય તેા જરૂર તે પ્રમાણે તે મનુષ્યનું ચારિત્ર પણ થવાનુ, માટે ગુરૂકૃપાદ્વારા તેમજ સમ્યગ્ શાસ્ત્રદ્વારા ઉત્તમ પ્રકારનું પ્રથમ જ્ઞાન મેળવવા પ્રયાસ દરેક આત્મહિતાર્થીએ કરવા જોઇએ.
अवतरणम् - बहिरात्माऽन्तरात्मपरमात्मेति वैविध्यमुपपाद्यार्धपञ्चमश्लोक वहिरात्मबुद्धिं त्यक्त्वाऽन्तरात्मबुद्धिस्थेन परमात्मशक्तिरुद्भावनीयेति प्रदर्शयति ।
श्लोकः आत्मानं तु त्रिधा विद्धि बाह्योपाध्यादिभेदतः । आत्मबुद्धिं शरीरादौ बहिर्धीमान्नरः स्मृतः ॥ ८१ ॥
टीका - हे बाह्योपाध्यादिभेदतो बाह्योपाधिहिरात्मा । आन्तरोपाधिरन्तरात्मा । निरुपाधिः परमात्मेति भेदत आत्मानं त्रिधा विद्धि जानीहि तत्र शरीरादौ पौगलिक वस्तुन्यात्मायमिति बुद्धिर्यस्य स नरो बहिर्धीमान् स्मृतः । यो हि स्थूलोऽहं कृशोहं दरिद्रोऽहं धनवानहमिति बुद्धिमान् स बहिरात्मा स्मृत इत्यर्थः ॥ ८१ ॥
For Private And Personal Use Only