________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१७
જીજ્ઞાસુએ ધર્મ અને શુકલ ધ્યાનનું સેવન કરવું. શુલ ધ્યાનમાં 'ચે ચઢતાં ખરૂ ભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જડ વસ્તુને આત્માથી ન્યારી ગણતાં અનુભવતાં શિખે છે, અને તેજ વખતે જડવસ્તુ ઉપર ખરા જીગરના વૈરાગ્ય જાગૃત થાય છે, અને આત્મજāાતિ પ્રકટી નીકળે છે. આ થીયાં લેખમાં બહુ સારી રીતે ભે છે, પણ તે ઉપર ચ ઢવાને પ્રથમ પગથીયેથી શરૂયાત કરવી જોઇએ.
पण.
अवतरणम् आत्माऽऽत्मनः स्मरणेनैव मुक्तिमवाप्नोति तत्कथयति
श्लोकः
प्रभुं विभुं परेशानमात्माSSत्मानं स्मरेद्यदा । तदा स तन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशकः
टीका - यदात्मा प्रभुं - कर्मछेदनसमर्थम् विभुं ज्ञानेन ज्ञेयभासनपरिणत्यपेक्षया लोकालोकव्यापकं परेशानम् - क्षायिकभावेनानन्तज्ञानदर्शनचारित्र मुखवीर्य्यशक्तिरूपैश्वर्यविशिष्टम् । आत्मानम् मतिसमयं पर्यायाणामुत्पादव्ययरूपेण सततगमनशीलम् स्मरेत्तदा स आत्मा तन्मयः परमात्ममयो भूत्वा जन्मादिविनाशकः स्यात् || ७८ ॥
અવતરણ—આત્મજ્ઞાન થવાને માટે ઉત્તમાત્તમ ઉ. પાય બાહ્ય સાધન નહિ પણ આત્મસ્મરણ છે, એ ગ્રન્થ કત્તì ખુલ્લા શબ્દોમાં દર્શાવે છે.
For Private And Personal Use Only