________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ બંધ મેક્ષ કલ્પનારૂપ થાય છે. દ્રવ્યાથિકનયથી આત્મા નિત્ય છે, પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આમા અને નિત્ય છે, અને બને નયથી સાથે વિચાર કરીએ તે આ ત્મા નિત્યનિત્ય કરે છે. પુણ્ય પાપ આમા ભેગવે છે, એ સર્વ વ્યવહારનયથી છે; જે કેવળ નિશ્ચય નયથી વિ. ચારીએ તે પુણ્ય પાપ જ નથી, તે પછી તેનું ભક્તાપણું આત્મામાં શી રીતે સંભવે? જે નિશ્ચય નયથી આભાપુ. ય પાપનો ભતા માનીએ તો કદાપિ કર્મથી આમા મુ. ક્ત ન થાય, અને મેક્ષ દુર્લભ થાય. માટે જ્યાં સુધી વ્ય હાર ધર્મ છે, ત્યાં સુધી નીતિના નિયમો પ્રમાણે શુદ્ધ ક્રિયાઓ કરવી કારણ કે શુદ્ધ વ્યવહારથી ચિત્ત શુદ્ધિ થાય છે, અને આ ચિત્ત શુદ્ધિ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એક ઉત્તમ સાધન છે. માટે પ્રારંભમાં આવા ઉત્તમ સાધનને કદાપિ અનાદર કરે નહિ. જ્યારે સાધનની પણ ન જરૂર રહે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પણ તે સાધ. ને પ્રથમ પિતાને ઉપગી હતા, અને બીજા અનેક જીવેને ઉપયોગી છે, અને થશે એ વિચાર રાખી સાધને. ની ઉપેક્ષા કરવી નહિ જે મેટા પુરૂષે આચરે છે, તે પ્રમાણે સામાન્ય મનુષ્ય વર્ગ દેરાય છે, માટે મોટા પુરૂએ પિતાની જોખમદારી સમાજ વ્યવહાર માર્ગને નિશ્ચય માર્ગના સાધનરૂપ બનાવો જોઈએ.
- अवतरणम्--पूर्वोक्तात्मध्यानपरायणा अपि महात्मानो अनेकाः सिद्धीलेभिर इति निदर्शनेनापि स्वमतपुष्टिं दर्शयति
For Private And Personal Use Only