________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ પણને જે બાબતે યાદ રહે છે તે શી રીતે રહી શકે? કારણ કે જેને અનુભવ થયે હતું તે આત્મા તે ક્ષણિક હતે તેથી નાશ પામે, તે પછી બીજી ક્ષણે નવા ઉત્પન્ન થનાર આભાને પૂર્વ ક્ષણમાં અનુભવ મેળવી નાશ પામનાર આમાને અનુભવ શી રીતે રહી શકે? જે આ રીતે મરણ શકિતને અભાવ માનવામાં આવે તે જગતને વ્ય વહાર પણ ચાલી ન શકે, અને અનર્થપરંપરા થાય, જે લેકે આત્માને નિત્ય માનતા નથી, તેમને વાતે નીતિને પાયે પણ ટકતું નથી. જો આમા ક્ષણિક હોય તે પછી નિતિને માર્ગે ન ચાલવામાં શે ભય છે? જે આત્મા દરેક ક્ષણે નાશ પામે તે પછી હિંસા શી રીતે સંભવી શકે ! આત્મા ક્ષણભંગુર હોવાને લીધે નાશ પામવાને જ હતે. પછી હિંસા કરનારને દૂષણ શી રીતે લાગે ? આ રીતે જે દૂષણ ન લાગે તે દરેક પુરૂષ હિંસા કરવાને દોરવાય માટે આત્માને ક્ષણિક નહિ માન એજ આ લેકને સાર છે.
अवतरणम्-अनेकान्तसिद्धान्ते तु हिंसातत्फलयोः सा-- मानाधिकरण्येन फलभोक्तृत्वमुपपद्यत इत्याचष्टे.
___ श्लोकः पुण्यपापस्य भोक्तृत्वं, नित्येनित्ये तु चेतने घटते त्वं विजानीहि, तनोक्ता व्यवहारतः ॥७५॥
टीका-नित्येऽनित्ये तु चेतने द्रव्यार्थिकनयेन नित्ये
For Private And Personal Use Only