________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, ત્યારે તે આત્માનું જ્ઞાન આપણું મગજમાં પણ ઉતરી શકે છે, અને તે વખતે પૂર્વજન્મનું મરણ થાય છે. આમ બની શકે છે, એનું કારણ એટલું જ છે કે, આત્મા ત્રણે કાળમાં નિત્ય છે. પૂર્વજન્મનું સમરણ કરવું હોય તે બુદ્ધધર્મમાં નીચે પ્રમાણે યેજના બતાવેલી છે, જે ખાસ કરીને નેંધ રાખવા લાયક હોવાથી અત્રે તે દાખલ કરી છે. આજ રાત્રે સુઈ રહેતાં પહેલાં આખા દિવસમાં તમે કરેલાં કાર્યની પર્યાલચના ( review) તપાસ કરી જાઓ. પણ તે તપાસ કરવામાં ખાસ બાબત એ યાદ રાખવા જેવી છે કે સવારથી આરંભીને રાત સુધીના કાર્યને વિચાર કરવાને બદલે તમારે રાતથી આરંભીને સવાર સુધી ના કાર્યોનું અવલોકન કરવું જોઈએ, આ પળ પહેલાં મેં શું કર્યું, તે પહેલાં હું ક્યાં હતું, ત્યાં મેં શું કર્યું હતું? તે અગાઉં હું શું કરતો હતે. ? આમ વિચાર કરતાં છેક સવારમાં પિતે જાગૃત થયે ત્યાં સુધી વિચાર કરી જે. બીજે દિવસે બે દિવસની પર્યાલચના આ રીતે કરી જવી. ત્રીજે દિવસે ત્રણ દિવસના કાર્યની તપાસ કરી જવી. આ રીતે દરરોજ કાળમાં પાછા જવાની ટેવ રાખવી. આ રીતે તમને તમારી આખી જીંદગીનાં કાર્યો યાદ આવશે; તમારી બાલ્યાવસ્થા યાદ આવશે, તેના અગાઉ તમારી શી સ્થિતિ હતી, એમ સૂક્ષ્મ વિચાર કરતાં કેઈક વખતે ત. મને પૂર્વજન્મનું જ્ઞાન કુરી નીકળશે. આ જ્ઞાનને જૈનભા ષામાં જાતિ મરણ જ્ઞાન કહે છે. તેવું જ્ઞાન મેળવવાનું બળ આત્મામાં રહેલું છે. આત્મા નિત્ય હેવાથી તેને એક
For Private And Personal Use Only