________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
शरीरं धारयंस्तत्परिमाणो हस्तिशरीरं धारयंस्तच्छरिरपरीमाण इति सङ्कोचविकाशशालिनं च पाहुः । ननु सङ्कोचविकाशित्वात्सावयवत्वाच्च पटादिवदनित्यता स्यादिति चेन्नात्मनोऽ रूपित्वाद् रूपिण्येव पटादौ सोचादिनाऽनित्यतावसरः किश्च पर्यायाथिकनयेनानित्यतापि जैनागमे स्वीकृतवान्यथा मनुष्य शरीरस्थस्य जीवस्य देवादिगतिर्दुर्लभेति सप्तभङ्गी सहस्रधा प्रयुञ्जानानां स्याद्वाादेनां नातिपरोक्षमिति सङ्केपः । अधिकदिसूणां तु विद्यन्ते सम्मतितकादयो ग्रन्थसागरास्ततोऽधिकमवसेयम् ।
અવતરણુ--આ પ્રમાણે પાંચ કારણે જાણી અને ઉદ્યમને પ્રાધાન્ય આપીને શું કરવું તે ગ્રંથકાર દશાવે છે.
અર્થ––મુક્તિને અર્થે લેક સંસર્ગને ત્યાગ કર્યો છે એવા આત્મહિતાર્થીએ આત્માના શુદ્ધ અને અસંખ્ય પ્રદેશથી એવો પ્રત્ય કરે કે આત્માની વ્યક્તિ થાય આત્મગુણ પ્રકટ થાય છે ૬૩
ભાવાર્થ-–મુકિતને અર્થે પ્રથમ એ જરૂરનું છે કે જેમ બને તેમ સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ભાવ ઓછો કરો. વસ્તુઓના ત્યાગની સાથે વસ્તુ ઉપરથી મારાપણને ભાવ ત્યાગવા આત્મા હિતાર્થ એ પ્રત્યનશીળ થવું. બીજા શબ્દોમાં કહીયે તે અપરિગ્રહવૃત્તિ ધારણ કરવી, એ આત્મમાર્ગમાં અતિ જરૂરનું છે. જે મનુષ્ય બાહ્યથી વસ્તુમાત્રને ત્યાગ કરે છે, પણ અંતરથી તે વતુઓનું જ ધ્યાન ધર્યા કરે છે, તે મનુ ઢેગી છે.
For Private And Personal Use Only