________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६३
ભાવાથ—આ ચેતના આત્મસ‘મુખ શી રીતે વળે તે ઉપાય વિચારવાના છે. કારણ કે તેમ થયા પછી વિશેષ કત બ્ય રહેતું નથી. જેનુ ચૈતન્ય આત્મામાં રમે છે, તે ઘણીજ ત્વરાથી કર્મ બધના વિચ્છેદ કરી શકે છે. પણ આ ચેતના આત્માભિમુખી શી રીતે થાય તે બાબત ઉપર આ પણે યથાશક્તિ યથામત વિચારીશું. પ્રારંભમાં ચેતના અહિવિષયામાં ભટકે છે; ત્યાં સુખ મળશે એમ ધારી વિષયા મેળવવામાં અને તેને ઉપભોગ કરવામાં ચેતના કાર્ય કરે છે; પણ અનુભવ થતાં-કડવા અનુભવ થતાં-જ ાય છે કે વિષયામાં મળતું સુખ ક્ષણિક છે. તે સુખ દુ:ખથી પૂર્ણ લાગે છે. માટે તે ચેતના ધીમે ધીમે તે ૫. દાર્થો ઉપર મમત્વભાવ ઓછા કરતી જાય છે. ઇન્દ્રિયાના વિષયના પાયા મળે તેમાં તે ચેતના આસક્ત થતી નથી, તેમ ન મળે ખિન્ન થતી નથી, આ પ્રમાણે અનુભવ મે ળવ્યા પછી મનમાં સુખ મેળવવા મથે છે. મનથી ઉપજતું સુબ ઇન્દ્રિયાથી મળતા સુખની અપેક્ષાએ વધારે નિત્ય છે, છતાં તે સુખના પણ અત આવે છે. તે સુખથી પણ ચેતના અ ંતે કટાળી જાય છે. કારણ કે માનસિક સુખ પણ બાહ્ય વસ્તુઓ ઉપર ઘણે ભાગે આધાર રાખે છે. પેાતે ત્રિદ્વાન થાય, લેખક થાય, છટાદાર ભાષણકતા થાય, તાપણ તેને અંતરમાં આનંદ મળતા નથી, લેાકેા તેની વિદ્વતાના વખાણ કરે, તેના ગ્રન્થાની પ્રશ'સા કરે, તેના ભાષણ સાં ભળી વાહવાહ બેલે, ત્યારેજ તેને આનંદ મળે છે. જયાં સુધી તે લેાકેાના ઉપર સુખને સારૂ આશા રાખે છે, ત્યાં.
For Private And Personal Use Only