________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५९ अवतरणम्-आत्मतत्व उपात्ते सति मनुष्यजन्मसार्थकता भवति तदाह ॥
श्लोकः सार्थक्यं जन्मनो विद्धि, सूत्रशास्त्रेषु सम्मतम् ।। आत्मतत्त्वं समाराध्यं, त्रैकालिकमनश्वरम् ॥५६॥ ___टीका-त्रैकालिकमनश्वरम्-त्रिष्यपि कालेषुविनाशरहित. मात्मतत्त्वं समाराध्यं ध्यानेनाभ्यसनीयं तेनैव समाराधनेन मनुष्यजन्मनः सार्थक्यं सफलतां जानीहि तदेव चात्मसमाराधनं सूत्रशास्त्रेषु सम्मतमुपादेयत्वेनोपदिष्टम् ॥ १६ ॥
અવતરણુ–મનુય જન્મનું સાર્થકય શામાં છે, તે હવે ગ્રંથકાર જણાવે છે.
અર્થ–સૂત્રમાં અને શાસ્ત્રોમાં જણાવેલું છે કે આ મ તત્ત્વ જે કાલિક અને નિત્ય છે તેનું આરાધન કરવું અને તેમાંજ જન્મનું સાર્થક્ય આવી રહેલું છે કે પદ છે
ભાવાર્થઆ જગતમાં ઘણુ મનુ કઈ પણ છવનના ઉદ્દેશ સિવાય પિતાનું જીવિત હલકી મોજમજામાં અને એશ આરામમાં વ્યતીત કરે છે; તે બિચારાઓની જ્ઞાન ચક્ષુ હજુ બિલકુલ ખીલેલી નથી. તેથી તેઓ જગ તના ઢગલા ઢીંગલીના નાચમાં જ પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. પણ કેટલાક વિચારવત પુરૂષે પણ છે કે જેઓને આ જગતના નાશંવત પદાથે મેહ ઉપજાવાના બંધ ૫ડયા છે; છતાં શું કરવું તે હજુ તેમને ખબર નથી, તેવા
For Private And Personal Use Only